ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / jio-may-increase-service-price-says-predicts-open-signal

NULL / નવા વર્ષમાં Jioના યૂઝર્સને લાગી શકે છે ઝટકો મોંઘા થઇ શકે છે ટેરિફ પ્લાન

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

રિલાયન્સ જિયોએ આ વર્ષે દિવાળી પર ટેરિફ પ્લાનમાં ફેરફાર કરતાં આ પ્લાનના ભાવ વધાર્યા હતાં. પરંતુ હવે આ ટેરિફ પ્લાનના ભાવમાં ફરી વધારો થવા જઇ રહ્યો છે. એક અહેવાલ અનુસાર હાલ ઓપરેટર્સ વચ્ચે ચાલી રહેલી ટેરિફ વોરનો અંત આવશે કારણ કે જિયાના પ્લાન પણ હવે મોંઘા થશે. જિયોએ લગભગ 1 વર્ષ સુધી સસ્તા ટેરિફ પ્લાન રાખ્યા છે જેના કારણે બીજી કંપનીઓને પણ પ્લાન સસ્તા કરી દીધા છે.

ઑપન સિગ્નલની એક રિપોર્ટ અનુસાર જિયોના માર્કેટમાં આવ્યાથી ભારતીય ટેલિકૉમ સેક્ટરમાં પ્રાઇસ વૉર વધી ગયું હતુ. ઑપન સિગ્નલના એક અધિકારી અનુસાર. આ ટ્રેન્ડ આગામી વર્ષ સુધી ચાલશે. 4G માર્કેટમાં જિયોનો દબદબો રહેશે જે અત્યારે છે. ફ્રી અને ડિસ્કાઉન્ટ ડેટા એક વર્ષ સુધી રહ્યા પછી જિયો 2018માં પોતાની સર્વિસની કિંમતમાં વધારો કરશે.

Cirislની એક પ્રેડિક્શન અનુસાર ભારતમાં હાલમાં મોબાઇલ પેનેટરેશન રેટ 40% છે જે 2022 સુધી 80% એટલે કે ડબલ થઇ જશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે LTE સર્વિસની લીડિંગ રોલ પ્લે કર્યો છે અને આ જ કારણથી વર્ષમાં સતત ડેટા યૂઝર્સ વધી રહ્યા છે.

તાજેતરમાં જ જિયોએ ફરી એક વખત પ્લાન જાહેર કર્યો હતો. જેમાં Redmi 5A ની સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો. 199 રૂપિયાના દર મહિનાના અનલિમિટેડ કૉલિંગ મળશે. આ સિવાય 1GB ડેટા દરરોજ અને અનલિમિટેડ SMS મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ