બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / jio-is-launching-the-dhamakadar-plan-downloading-the-entire-movie-in-2-seconds

NULL / JIO લાવી રહ્યો છે ધમાકેદાર પ્લાન 2 સેકન્ડમાં ડાઉનલોડ થશે આખી Film

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઇન્ટરનેટ અને મોબાઇલ બાદ હવે રિલાયન્સ JIO બ્રોડબેન્ડ ઇન્ડસ્ટ્રીમાં પણ પોતાનું વર્ચસ્વ બનાવવા જઇ રહ્યું છે. મળતી માહિતી અનુસાર હાઇ સ્પીડ ઇન્ટરનેટ ફાઇબર હોમ બ્રોડબેન્ડ સર્વિસ લોન્ચ કરવા જઇ રહ્યું છે. આ સર્વિસની શરૂઆતમાં 30 શહેરોમાં લોન્ચ કરવામાં આવશે જેમાં 1 જીબીપીએસ પ્રતિ સેંકન્ડની પ્રીમિયમ સ્પીડ મળશે. 

JIO આવતા વર્ષ સુધી પોતાના કસ્ટમર્સ માટે નવો પ્લાન રજૂ કરી શકે છે. JIO હાઇ સ્પીડ ઇન્ટરનેટ ફાઇબર હોમ બ્રોન્ડબેડ સર્વિસ રજૂ કરશે. એના માટે 3 લાખ કિલોમીટરની ઓપ્ટિક ફાઇબર લાઇન નાંખવામાં આવશે. એમાં ગ્રાહકને 1 જીબીપીએસ પ્રતિ સેકન્ડની પ્રીમિયમ સ્પીડ મળી શકશે. Jio બ્રોડબેન્ડ લેવા માટે 4500 રૂપિયાની સિક્યોરિટી મની આપવી પડશે. 

આ સાથે જ જિયો ટીવી સર્વિસ પણ લોન્ચ કરવામાં આવશે જેના દ્વારા ગ્રાહકોને ટીવીની સાથે જ ઇન્ટરનેટની સુવિધા મળશે. જિયોએ આ પેકેજનો ભાગ સેટ ટોપ બોક્સ હશે અને એની પરટીવી ચેનલ હાઇએન્ડ ગેમિંગ ઓન ડિમાન્ડ વીડિયો વગેરેને રજૂ કરવામાં આવશે. આ સર્વિસ પહેલા ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં પહોંચાડવામાં આવશે. દેશના 10 શહેરોમાં એનો ટ્રાયલ ચાલી રહ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ