ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / indian-troops-on-china-border-told-to-format-smartphones-delete-42-apps

NULL / રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરનાક છે આ 42 મોબાઇલ એપ્સ જવાનો-અધિકારીઓ ના કરે ઉપયોગ

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ગુપ્ત એજન્સીઓએ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બનતી 42 મોબાઇલ એપ્લીકેશનની એક લિસ્ટ જારી કરવામાં આવી છે. સુરક્ષા દળોના જવાનો અને અધિકારીઓએ આ એપ્લીકેશનના ઉપયોગ માટે એડવાઇઝરી જારી કરી છે.

ચીની ડેવલપર્સ દ્વારા એવી અનેક એપ્સ બનાવવામાં આવી છે. જેમાં ચીની લિંક છે અને તેનાથી જાસૂસી કરવામાં આવતી હોવાની આશંકા છે. તેનો પ્રયોગ સુરક્ષા દળોના જવાનોની સુરક્ષા માટે હાનિકારક હોઇ શકે છે અને આમાંથી કેટલીક એપ્સનો ઉપયોગ તમામ અધિકારીઓ અને જવાનો કાર્યાલયમાં કે મોબાઇલમાં ન કરે તેવા આદેશ આપવામાં આવ્યા છે.

જારી કરેલી એપ્સની લિસ્ટમાં જો કોઇ એપ્લીકેશનનો ઉપયોગ કરવામાં આવતો હોય તો તેને અનઇન્સ્ટોલ કરીને ફોનને ફોર્મેટ મારવાનો આદેશ અપાય છે. એનું કડક અનુપાલમન કરવામાં આવે અને આ બાબતે વ્યાપક દિશા નિર્દેશ પણ જારી કરવામાં આવ્યા છે. આ ઇનપુટની સાથે 42 એવી એપ્લીકેશનની પણ યાદી પણ અટેચ કરવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ