ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / if-you-are-using-wifi-and-hotspot-then-must-read

NULL / જો તમે WIFI અને HotSpot નો ઉપયોગ કરતા હોવ તો આ જરૂર વાંચો

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આજના જમાનામાં સ્માર્ટફોન અને ઇંટરનેટને કારણે દુનિયા આંગળીને ટેરવે જોવા અને જાણવા મળે છે.સમય બદલાયાની સાથો-સાથ સુવિધા મળી છે પરંતુ સાયબર ક્રાઇમથી બચવા માંટે મોબાઇલ અને લેપટોપની સુરક્ષાપર ખાસ ધ્યાન આપવુ જરૂરી છે.જે લોકો પોતાના સ્માર્ટફોનમાં ઈન્ટરનેટ માટે Wifi અને હોટસ્પોટનો ઉપયોગ કરે છે. તેના ઉપયોગથી તમારા મોબાઈલ પર જોખમ કરવું જોઇએ. પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી. કારણ કે આજના યુગમાં ઘણી એવી એપ છે જેની મદદથી તમે મોબાઈલ અને ડેટાની સિક્યુરિટી રાખી શકો છો. જે તમારા મોબાઇલમાં રાખવાથી મોટો ફાયદો થશે.

Fing Network Tools :
ફિંગ નેટવર્ક ટુલ વાઇ-ફાઇ ઉપયોગ કરતા સમયે ઇંટરફેસને ઝડપી બનાવે છે. 
- આ એપ તમારા વાઇ-ફાઇ નેટવર્કને એનાલાઇઝ કરે છે.
- આ એપ મોટી કંપનીઓમા આઇટી પ્રોફેશનલ લોકો વાપરે છે.

Wifi Kill Refrence:
- ગુગલ ટુલમાં આપવામાં આવેલ આ એપ અન્યના વાઇ-ફાઇને જોડવાથી રોકે છે. 
- જો કોઇ વ્યક્તિ પબ્લીક વાઇ-ફાઇનો ઉપયોગ કરતા હોવ તો આ એપની મદદથી કનેક્ટીવીટીને ઝડપી બનાવવામાં ખુબ મદદ કરે છે. 
- પબ્લિક વાઇ-ફાઇનો ઉપયોગ ક્યારેક ઘાતક સાબિત થતો હોય છે. તેમા ક્યારેક સુરક્ષા સબંધી પણ છીંડા હોય છે. ત્યારે આ એપના માધ્યમથી તમારા મોબાઇલ ફોને વાયરસથી બચાવશે તથા દરેક રીતે સુરક્ષિત રાખશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ