બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ઓ બાપ રે! કાર પર ધૂળ હશે તો થશે 11 હજારનો દંડ, અહીં લાગુ છે નિયમ

ઓટો મોબાઈલ / ઓ બાપ રે! કાર પર ધૂળ હશે તો થશે 11 હજારનો દંડ, અહીં લાગુ છે નિયમ

Last Updated: 03:27 PM, 3 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે અહીંયા હેલ્મેટ કે સીટ બેલ્ટ જેવી સામાન્ય બાબતે ટ્રાફિક ડ્રાઈવ કરવી પડ છે, તેવી સ્થિતિમાં કોઈ વિચારે પણ ખરા કે એક દેશ એવો છે કે ત્યાં ગંદી ગાદી પર પણ દંડ વસુલવામાં આવે છે ? જેથી લોકો ત્યાંના લોકો વાહનો સ્વચ્છ જ રાખે છે.

સંયુક્ત આરબ અમિરાતમાં ટ્રાફિકને લઈ ખૂબ કડક નિયમો છે. જો કોઈ તેના નિયમનું ઉલ્લંઘન કરે તો ભારે સજાની જોગવાઈ છે. અહીંયા હીટ એન્ડ રન કેસમાં 56 લાખ જેટલા રુપિયાનો દંડ થઈ શકે છે. પરંતુ તમે એવુ સાંભળ્યુ છે કે, તમારુ વાહન મેલુ એટલે કે ગંદુ હોય તો પણ ચણન ભરવાનો વારો આવે ? પરંતુ સંયુક્ત આરબ અમિરાતના દુબઈમાં ટ્રાફિકના નિયમ એટલા કડક છે કે ત્યાં લોકોને ગંદી ગાડી પર પણ દંડ થાય છે. જો દુબઈમાં કોઈ વ્યક્તિ તેની ગંદી ગાડી પબ્લિક પાર્કિંગ કે રોડ પર રાખે છે તો તેને 500 દિરહમ એટલે કે, 11 હજાર રુપિયા દંડ સ્વરુપે ભરવા પડી શકે છે. દુબઈમાં આ નિયમ વર્ષ 2019માં જ લાવી દેવામાં આવ્યો હતો.

આ કારણે બન્યો હતો નિયમ

દુબઈમાં એક સમસ્યા વારંવાર સામે આવી રહી હતી. જેમાં લોકો પોતાની ગાડી રોડની સાઈડમાં પાર્ક કરીને ઘણા દિવસો માટે બહાર ફરવા જતા રહેતા હતા. અનેક દિવસો સુધી ગાડીઓ પડી રહેતી હોવાથી તેની પર ધુળ જામી જતી. આ કારણે જ દુબઈમાં ધુળ જામેલા વાહનો પર દંડ વસુલવાનું શરુ કરાયુ હતુ.

શહેરની છબી થતી હતી ખરાબ

દુબઈ વિશ્વના સુંદર શહેરોમાંનુ એક શહેર છે. ગંદી ગાડીઓના કારણે શહેરની સુંદરતા પર ડાઘ લાગતો હતો. શહેરની છબી ખરાબ ન થાય તે માટે વર્ષ 2019થી ગંદી ગાડીઓ પર દંડ લગાવાનું શરુ કરવામાં આવ્યુ છે. દુબઈ એક બિઝનેશ હબ પણ છે જેથી અહીંયા વિદેશી મહેમાનો અને પર્યટકો પણ મોટી માત્રામાં આવે છે. એટલે જ ગંદા વાહનો પર ફાઈન લગાવાનું શરુ કરાયુ છે.

વધુ વાંચોઃ એકદમ ટાઈટ અંડરવિયર પહેરનારા પુરુષો ચેતે! સેકસ લાઈફ થઈ શકે બરબાદ, આવી રીતે પસંદ કરો

સ્ટાર્ટ અપ પણ શરુ થયા

દુબઈ ખૂબ જ વ્યસ્ત શહેર છે. લોકો પાસે પોતાનું વાહનની સફાઈ કરાવાનો સમય નથી હોતો. જેથી અહીંયા વોટરલેસ વોશિંગનો ટ્રેન્ડ વધ્યો છે. દુબઈમાં એક સ્ટાર્ટ અપ શરુ થયુ છે જેમાં તેઓ 10-15 મિનિટમાં કારને વોશ કરી નાખે છે. તેમાં પાણીનો ઉપયોગ નથી થતો. આ સ્ટાર્ટ અપવાળા સ્કૂટરનો ઉપયોગ કરે છે. જેમાં ડિટર્જેન્ટ,પાણી, બ્રશ જેવી સામગ્રી હોય છે. તેઓ સ્પ્રે બોટલથી વોશિંગ કરે છે. જેના માટે તેઓ 250થી 340 જેટલા રુપિયા લે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ