બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / icici-bank-offers-up-to-rs-15-lakh-instant-personal-loan-by-atms

NULL / ATMથી તાત્કાલીક ધોરણે આપે છે 15 લાખની પર્સનલ લોન તમે પણ ઉઠાઓ આનો લાભ

Published By: vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

પ્રાઇવેટ સેક્ટરનો સૌથી મોટી ધિરાણકાર ICICI બેન્ક પોતાના ATMથી તાત્કાલીક ધોરણે 15 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન આપી રહ્યું છે. સેલરી મેળવનાર ગ્રાહકો ATMના માધ્યમથી આ લોન મેળવી શકે છે. અમે તેમને જણાવી દઇએ કે તેના માટે તમારે શુ કરવાનુ રહેશે.

ક્રેડિટ ઇફોર્મેશન કંપનીઓના ડેટાની માહિતી ઉપયોગ કરીને ICICI બેન્ક પર્સનલ લોન માટે ગ્રાહકોની પસંદગી કરશે. આવા ગ્રાહકો પાસે કોઇ પણ ટ્રાન્જેક્શન પૂર્ણ કર્યા બાદ એટીએમ સ્ક્રીન પર એક સંદેશ મળશે જેમાં વ્યક્તિગત લોન સંબંધિત તેમની લાયકાતો વિશે જાણકારી આપવામાં આવશે.

જ્યારે કોઇ ગ્રાહકને પર્સનલ લોન લેવાનો રસ ધરાવશે તો તે 15 લાખ રૂપિયા સુધીની પાંચ વર્ષના સમયગાળા વાળી પર્સનલ લોન મેળવી શકે છે. બેન્કના જણાવ્યા મુજબ આ પૈસા તરત જ તેના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

કોઇ પણ વ્યક્તિના એકાઉન્ટમાં પર્સનલ લોનની રકમ નખાતા પહેલાં તેને ઇન્ટરસ્ટ રેટ પ્રોસેસિંગ ફી માસિક હપ્તાની જાણ કરવામાં આવશે. ICICI બેન્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનુપ બાગચીએ જણાવ્યું હતું કે જેમાં ગ્રાહકોને આ લોન મેળવવી ખૂબ જ સરળ રહેશે.

બેન્કે જણાવ્યું હતું કે આ પર્સનલ લોનની આ પ્રક્રિયામાં સંપૂર્ણ રીતે કાગળવિહિન રહશે અને ATMથી તાત્કાલિક ધોરણે લોનની રકમ ચુકવી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ