બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / how-you-can-find-out-if-your-aadhar-card-has-been-misused

NULL / તમારા Aadhar Card નો Misused તો નથી થતો ને ચેક કરો આ રીતે....

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આધાર કાર્ડનો ઉપયોગ હવે દરેક જગ્યાએ ફરજીયાત થઇ રહ્યો છે ત્યારે આ આધારકાર્ડનો ઉપયોગ અન્ય કોઇ વ્યક્તિ તો નથી કરતીને તે પણ જાણવું જરૂરી છે.

આધાર કાર્ડની નોંધણી કરતી વખતે તેની સાથે કેટલીય બાબતો જોડવામાં આવી હોય  છે ત્યારે આ UIDAI નો ઉપયોગ કોઇ અજાણી વ્યક્તિ કરી રહ્યું નથીને તે આ  રીતે શકાય.

- https://resident.uidai.gov.in પર click કરવાથી Aadhaar Authentication History ઓપ્શન આવશે તેના પર Click કરવું 

- આ Window ખુલ્યા બાદ તમારો આધાર નંબર અને સિક્યુરિટી કોડ નાંખવો.

- એક OTP તમારા રજીસ્ટર મોબાઇલ નંબર આવશે જેને ADD કરો અને સબમિટ કરો.

આટલી વિધી કર્યા બાદ જો તમને કોઇ ગરબડ લાગે તો તમે આ અંગે ફરીયાદ કરી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ