બ્રેકિંગ ન્યુઝ
આજે PM મોદીનો રોડ શો
અક્ષય કુમાર સહિતના કેટલાંક કલાકારોએ કર્યું મતદાન
આજે લોકસભા ચૂંટણીનું પાંચમાં તબક્કાનું મતદાન
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
VTV / ધર્મ / Daily Horoscope / કઈ રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ? જુઓ તમામ રાશિઓનું ભવિષ્ય
Last Updated: 07:00 AM, 9 May 2024
આજનું પંચાંગ
ADVERTISEMENT
09 05 2024 ગુરુવાર
માસ વૈશાખ
ADVERTISEMENT
પક્ષ સુદ
તિથિ બીજ
નક્ષત્ર કૃતિકા સવારે 11:54 પછી રોહિણી
યોગ શોભન બપોરે 2:39 પછી અતિગંડ
કરણ બાલવ
રાશિ વૃષભ (બ.વ.ઉ.)
આજનું રાશિ ભવિષ્ય
મેષ (અ.લ.ઈ.)
માનસિક શાંતિનો અહેસાસ થશે,આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે,નોકરીમાં પ્રગતિ જણાશે,વ્યવસાયમાં ધનલાભ થાય ,માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય
વૃષભ (બ.વ.ઉ.)
માનસિક પરેશાની જણાશે,કામમાં વધારે મહેનત કરવી પડશે ,ધંધામાં સામાન્ય ફાયદો જણાશે ,નાણાકીય તંગી અનુભવશો
મિથુન (ક.છ.ઘ.)
કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે,મોટા માણસોની ઓળખાણથી લાભ થાય,પરેશાનીઓમાંથી મુક્તિ મળે ,ધંધામાં નવી આવક મળે
કર્ક (ડ.હ.)
નવા કામકાજથી લાભ થાય ,નજીકના સંબંધીથી સહયોગ મળશે,પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે, ધંધાકીય આવકમાં વધારો જણાશે
સિંહ (મ.ટ.)
કામકાજમાં વ્યવહારું બનો,ધીરજથી કામની શરૂઆત કરવી,પરિવારમાં વૈચારિક મતભેદ રહેશે ,માનસિક તનાવ જણાય
કન્યા (પ.ઠ.ણ.)
કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે ,સ્વજનોથી પરેશાની રહેવા સંભવ છે ,સંતાનોથી સારો લાભ જણાશે, નાના-મોટા રોકાણ માટે સાચવવું
તુલા (ર.ત.)
અગત્યના કામને પ્રાધાન્ય આપો,રોજગાર માટે નવી તકો વિચારો ,બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી શકો,મહેનત કરશો તો સારું ફળ મળશે
વૃશ્ચિક (ન.ય.)
કરજમાંથી મુક્તિ અથવા રાહત મળે ,શેરબજારમાં સારો લાભ થશે,વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે,યાત્રા-પ્રવાસના કામથી લાભ થાય
ધન (ભ.ધ.ફ.ઢ.)
સંતાન વિષયક તકલીફ જણાય ,મહત્વના કામમાં વિલંબ સૂચવાય ,સ્વાસ્થ્ય બાબતે સાચવવું , વ્યવસાયમાં નવી તકો મળશે
મકર (ખ.જ.)
ધાર્મિક કામકાજમાં રુચિ વધે ,માનસિક બેચેની રહ્યા કરે ,નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે,ઘરમાં સામાન્ય અશાંતિ જણાય
આ પણ વાંચોઃ શનિદેવ 12 મેના રોજ બદલશે ચાલ, ચાર રાશિના લોકોના સારા દિવસો શરૂ, બનશે ધનલાભના યોગ
કુંભ (ગ.શ.ષ.સ.)
આવડતના ઉપયોગથી લાભ થાય ,આર્થિક બાબતોમાં નવી તકો મળે,ધારેલા કામકાજમાં સફળતા મળે,વડીલો સાથે વૈચારિક અસમાનતા રહે
મીન (દ.ચ.ઝ.થ.)
માનસિક અશાંતિ અનુભવશો,ધન સંબંધી ચિંતા અનુભવશો,ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું,કામના પ્રમાણમાં ઓછું ફળ મળશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT