બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / how-to-spy-on-whatsapp-messages-of-others

NULL / જાણો આ ટ્રિકની મદદથી તમારો પાર્ટનર WhatsApp પર કોની સાથે કરી રહ્યો છે ચેટ

Published By: vtvAdmin

Last Updated: 05:50 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આમ તો કોઇ પણ સંબંધ વિશ્વાસ પર હોય છે પરંતુ જો તેમ છતાં તમે તે વ્યકિત પર જાસૂસી કરવા ઇચ્છો તો તેમનું WhatsApp તમારા ફોનમાં ઑપન કરી શકો છો. બૉયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ જ નહીં પરંતુ તમે કોઇ પણ વ્યકિતના WhatsApp પર નજર રાખી શકો છો બસ તે માટે તે વ્યકિતનો ફોન થોડી મિનિટો માટે તમારા હાથમાં હોવો જોઇએ. માત્ર 2 મિનિટ માટે તે વ્યકિતનો ફોન તમે તમારા WhatsAppને તમારા ફોનમાં ચેક કરી શકો છો તો જાણો આ માટેની ટ્રિક..

આ ટ્રિક કોઇ રૉકેટ સાયન્સ નથી. જી હા WhatsApp Web વિશે તો તમે સાંભળ્યું જ હશે જેની મદદથી તમે કોઇ વ્યકિતના ફોનનું WhatsApp તમારા ફોનમાં જોઇ શકો છો..

આ માટે સૌથી પહેલા તમારા મોબાઇલ પર ગૂગલ ક્રોમ ઑપન કરી WhatsApp Web સર્ચ કરો.



આ પછી સ્ક્રીનની રાઇટ સાઇડમાં જોવા મળી રહ્યો ડ્રૉપ ડાઉન મેન્યૂ સિલેક્ટ કરો.પછી રિકવેસ્ટ ડેસ્કટૉપ સાઇટ પર ક્લિક કરો.





જે પછી તમે તે વ્યકિતનો સ્માર્ટફોન લઇને WhatsAppનો QR કોડ સ્કેન કરી શકો છો જેની તમે જાસૂસી કરવા ઇચ્છો છો. થોડી જ સેકન્ડમાં તે વ્યકિતનું WhatsApp તમારા ફોનમાં જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ