ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / how-to-recover-mobile-contact

NULL / કોન્ટેક નંબર ડિલીટ થઇ ગયા છે..? આ રીતે પરત મેળવી શકાય

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

દરેક વ્યક્તિ પાસે ઘણી વાર એવી વાત સાંભળવા મળે છે કે મોબાઇલમાંથી બધા નંબર ડિલીટ થઇ જાય ગયા છે હવે પરત મેળવવા શું કરવુ. પરંતુ હવે તેનો ખાસ ઇલાજ હવે આવી ગયો છે.  આ ઉડી ગયેલા નંબર પરત મેળવવામાંટે હવે ગુગલ પણ ઉપયાગી થશે .તેવુ તાજેતરમાં જાણવા મળ્યું છે. ગુગલની આ મદદને લીધે કોઇ કેટલાય લોકોની તકલીફનું હવે નિરાકરણ આવશે.અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે તમે કોન્ટેક્ટ્સ ડિલીટ થયાના 30 દિવસની અંદર જ તેને રીસ્ટોર કરી શકો છો. ગુગલ દ્વારા કેટલાક સ્ટેપ્સ આપેલ છે. જે આ મુજબ છે.

અગત્યનાં કોન્ટેક કેવી રીતે પરત  મેળવશો..?

Step 1: પોતાના કોઇપણ બ્રાઉઝરમાં ગૂગલ કોન્ટેક્ટ્સ વેબસાઈટ ઓપન કરો. આ વેબસાઇટ ખુલ્યા બાદ ખાસ ધ્યાન રાખો કે આ વેબસાઇટ પર એક જ એકાઉન્ટ્સ પરથી લોગ ઇન કરવું પડશે.

Step 2: વેબાસાઈટ ઓપન કર્યા બાદ ડાબી બાજુ મેનું પર જાઇને More બટન પર ક્લિક કરો. જે બાદ તમને Restore contact ઓપ્સન આપેલ હોય તેના પર પણ ક્લિક કરો.

Step 3: આમ કરવાથી ટાઇમ ફ્રેમમાં ડિલીટ થઈ ગયેલા તમારા કોન્ટેક્ટ પરત જોઈ શકાશે. તેના પર હવે ક્લિક કરી અને રીસ્ટોર બટનને પ્રેશ કરો.

આ સરળ મેથડ અપનાવવાથી ઉડી ગયેલા ફોન કોન્ટેક્ટ્સ રિસ્ટોર થઇ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ