બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / how-to-make-a-call-without-sim-card

NULL / આ Trickની મદદથી તમે વગર સિમ કાર્ડે કરી શકશો Call

vtvAdmin

Last Updated: 05:50 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ફોન કરવા માટે સૌથી જરૂરી છે સિમ કાર્ડ. એવામાં ઘણી વખત એવું થાય છે કે સિમ કાર્ડ અચાનકથી કામ કરવાનું બંધ કરી દે છે અથવા તો તમારી પાસે ફોન નથી હોતો એવા સમયમાં સૌથી મોટો સવાલ ત્યારે થાય છે કે કોઇ પણ નંબર પર કૉલ કઇ રીતે કરી શકશો? ગૂગલ પ્લે સ્ટોરમાં ઘણી એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે જેની મદદથી તમે સિમ કાર્ડ વગર પણ ફોન કરી શકો છો પરંતુ જો તમે આ એપ્લિકેશન્સનો ઉપયોગ નથી કરવા ઇચ્છતા તો ત્યારે ઑનલાઇન ઘણી વેબસાઇટ્સ છે જેની મદદથી તમે ફ્રીમાં કૉલ કરી શકશો. આજે એવી જ એક ટ્રિક વિશેની જાણકારી આપીશું...

આ માટે સૌથી પહેલા તમે કમ્પ્યૂટર અને સ્માર્ટફોનના બ્રાઉન્સરમાં જાઓ અને ગૂગલના સર્ચ સેક્શનમાં Reveal Name  ટાઇપ કરો.

Reveal Name  ટાઇપ કર્યા પછી જે ઑપ્શન સૌથી પહેલા આવે તેના પર ક્લિક કરો.

હવે તમને એક વેબસાઇટ જોવા મળશે. આ વેબસાઇટમાં ફોન જેવું આઇકૉન જોવા મળશે જેમાં Look Up ઑપ્શન પર ક્લિક કરો.

જ્યાં તમામ દેશ અને તેમના કૉડ દેખાશે તેમાંથી તમે જ્યાં કૉલ કરવાનો છે તે દેશ સિલેક્ટ કરો.

દેશને સિલેક્ટ કર્યા પછી સર્ચ ઑપ્શન પર નંબરને ટાઇપ કરો જેના પર તમારે કૉલ કરવો છે.

નંબર ટાઇપ કર્યા પછી નીચે લીલા રંગનો એક Call બટન દેખાશે આ બટન પર ક્લિક કરો.

કૉલ બટન પર ક્લિક કરો ફોન ક્નેક્ટ  થઇ જશે. આ માટેની ખાસિયત એ પણ છે કે કૉલ કરનાર પણ તમારો નંબર નહી દેખાય..

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ