ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / how-to-find-free-or-public-wifi

NULL / ફ્રીમાં Wifi યૂઝ કરવા માંગો છો તો ડાઉનલોડ કરો આ 3 એપ્લિકેશન

Published By: vtvAdmin

Last Updated: 05:50 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આમ તો આજકાલ તમામ લોકો પાસે મોબાઇલમાં 1GB ડેટા પ્લાન હશે પરંતુ ફ્રીનું ઇન્ટરનેટ કોણે પસંદ ના હોય? જોકે જરૂરી નથી કે હંમેશા ફોનમાં ઇન્ટરનેટ પેક એક્ટિવ જ હોય. તો આજે અમે તમને ફ્રી WIFI જાણવાની રીત જણાવીશું...

Instabridge:
Instabridge પણ એક એપ છે જેની મદદથી તમે પ્બલિક Wifiથી કનેક્ટ થઇ શકશો. આ એપની ખાસિયત છે કે સૌથી ફાસ્ટ નેટવર્કની સાથે કનેક્ટ થાય છે. આ સિવાય કોઇ નેટવર્ક ન મળે તો એપ ઑટો મોબાઇલ નેટવર્ક પર જાતી રહી છે જેથી ક્નેક્ટિવિટી રહે.

Facebook:
તમે તમારી ફેસબુક એપથી પણ ફ્રી Wifi વિશે જાણી શકો છો. આ માટે ફેસબુક એપના રાઇટ સાઇડમાં જોવા મળતાં 3 ડૉટ પર ક્લિક કરો. હવે નીચે સ્કોલ કર્યા પર ફાઇંડ Wifiનો ઑપ્શન મળશે જેના પર ક્લિક કરવા પર ફ્રી Wifiની લિસ્ટ દેખાઇ જશે.

Wefi:
Wefi એક એપ છે જે તમારી આસપાસના ફ્રી Wifi વિશે જાણાવે છે. આ માટે સૌથી ખાસ વાત એ છે કે જો આ એપ તમારા ફોનમાં છે તો તમારો ફોન જાતે જ ફ્રી Wifi સાથે ક્નેક્ટ થઇ જશે આ માટે તમારે સર્ચ કરવાની જરૂર નહી રહે. આ એપને તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશો.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ