ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / how-to-download-whatsapp-status-other-users-smartphone-android

NULL / WhatsApp Status: આ રીતે સરળતાથી કરો ડાઉનલોડ

Published By: vtvAdmin

Last Updated: 05:50 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

WhatsAppનું એક ફિચર 'WhatsApp Status' આજકાલ તમામ લોકોને પસંદ છે. જો તમે WhatsAppના સ્ટેટસ સેક્શનમાં જઇને બીજા યૂઝર્સના સ્ટેટસ જોઇ શકશો. આ સ્ટેટસ માત્ર 24 કલાક સુધી રહેશે. આ પછી તે જાતે જ ડિલીટ થઇ જશે. જો તમને કોઇ બીજા યૂઝરનું WhatsApp સ્ટેટસ સારું લાગે છો અને તમે તમારી પાસે રાખવા ઇચ્છો છો અથવા તો ડાઉનલોડ કરવા ઇચ્છો છો તો અમે તમને બતાવીશું કે કેવી રીતે WhatsApp Status ડાઉનલોડ કરવાની રીત..

શું છે WhatsApp Status:

જે રીતે Facebook પર પ્રોફાઇલ પિક્ચર એડ કરી છીએ તે જ રીતે WhatsApp પણ સ્ટેટસ એડ કરી શકશો. આ અમારા પ્રોફાઇલ પિક્ચરથી અલગ હોય છે. WhatsApp સ્ટેટસ એક વખત અપડેટ કર્યા પછી 24 કલાક સુધી તમારી પ્રોફાઇલ પર બતાવશે. જેમાં તમે ફોટો વીડિયો અને GIF પણ એડ કરી શકો છે. WhatsApp સ્ટેટ્સમાં ઑડિયો અને વીડિયો પણ એડ કરી શકશો. જ્યારે તમે WhatsApp સ્ટેટસ એડ કરો ત્યારે તમે WhatsApp તમારું સ્ટેટસ મોકલશે. જેમ-જેમ લોકો તમારુ સ્ટેટસ જોશે તેમ તેમ તમને ખબર પડશે કે તમારું સ્ટેટસ કોને જોયું છે. તમે તમારા WhatsApp સ્ટેટસમાં જઇને જોઇ શકો છો તો કેટલાક લોકોએ તમારું સ્ટેટસ જોયું છે. જો તમારો કોઇ ફોટો સારો લાગે છે તો યૂઝરને તે માટેનો રિપ્લાઇ પણ કરી શકે છે.

આ રીતે કરો WhatsApp સ્ટેટસ ડાઉનલોડ:

જો તમારી એન્ડ્રોઇડ ફોન છે તો આ સરળ રીતે તમે WhatsApp સ્ટેટસ ડાઉનલોડ કરી શકશો. જો તમે આ સ્ટેપ્સ ફૉલો કરીને WhatsApp સ્ટેટસ ડાઉનલોડ કરી શકો છો. 

સૌથી પહેલા તમારા ફોનના My File ફોલ્ડરમાં જાઓ.

જે પછી ડિવાઇસ સ્ટોરેજમાં જાઓ. કેટલાક સ્માર્ટફોનમાં 'કેટેગરી' અને 'લોકલ 2' સેક્શન જોવા મળશે. તમે લોકલ સેક્શનમં જાઓ.

ડિવાઇસ સ્ટોરેજમાં તમારું Whatsapp ફૉલ્ડર મળશે

Whatsapp ફોલ્ડરમાં મીડિયા નામના ફોલ્ડર પર ક્લિક કરો

મીડિયા ફોલ્ડરમાં તમે More સેટિંગ્સમાં જાઓ.

અહીંયા તમને શો હિડન ફાઇલનો ઑપ્શન મળશે જેને તમે ઑન કરી લો.

જે પછી WhatsApp ફૉલ્ડરમાં તમને સ્ટેટ્સ (Statuses)નામનું ફોલ્ડર મળશે.

આ ફોલ્ડરમાં જે પણ સ્ટેટસ હશે તે ડાઉનલોડ થઇ જશે.

આ ફોલ્ડરમાં ઇમેજ અને વીડિયો 24 કલાક સુધી રહેશે..

જો તમે આ ઇમેજ અને વીડિયો લાંબા સમય સુધી રાખવા ઇચ્છો છો તો તેને કૉપી WhatsApp Image  ફૉલ્ડરમાં કરી દો.

જો તમને કોઇ પણ યૂઝરનું WhatsApp Statues સારું લાગે તો આ રીતે ડાઉનલોડ કરી શકશો.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ