ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / how-to-check-if-bank-account-link-with-aadhaar-number-or-not

NULL / જાણો માત્ર આ એક કોડથી તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક છે કે નહીં

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

સરકારે બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2018 નક્કી કરી છે. આ તારીખ સુધી એકાઉન્ટ લિંક ન કરાવવા પર એકાઉન્ટ બંધ થઇ જશે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આધાર લિંક કરાવ્યા પછી લિંક થયું છે કે નહીં તે જાણવું પણ જરૂરી થઇ જાય છે. જાણો આ એક કોડની મદદથી તમને જાણી શકશો કે તમારું બેંક એકાઉન્ટ અને આધાર લિંક થયું છે કે નહીં.


આ માટે સૌથી પહેલા તમારે તમારા મોબાઇલમાં *
99*99# નંબર ડાયલ કરો. ત્યારબાદ તમને 2 ઑપ્શન આધાર લિકિંગ સ્ટેટસ અને પ્રધાનમંત્રી જનધન યોજના એકાઉન્ટ ઓવરડ્રાફ્ટ સ્ટેટસ મળશે. જ્યારે તમે 1 નંબર ક્લિક કરીને સેન્ડ કરવાનો રહેશે. પછી તમારી પાસે 12 ડિજિટનો આધાર નંબર માંગવામાં આવશે. હવે આધાર નંબર એડ કરીને ઓકે પર ક્લિક કરી લો. ત્યાર પછી એક ફ્લેશ મેસેજ મળશે જેનાથી તમને ખબર પડી જશે કે તમારો આધાર નંબર કંઇ બેંક એકાઉન્ટ સાથે લિંક છે અને ક્યારેય લિંક થયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ