ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / how-can-i-check-my-bank-account-balance-through-my-phone

NULL / આ નંબર ડાયલ કરતા જ તમારા ફોન પર આવી જશે તમારા બેંક એકાઉન્ટની તમામ ડિટેલ્સ

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

બેંકિંગને ઇન્ટરનેટ બેંકિંગ અને મોબાઇલ બેંકિંગના માધ્યમથી સરળ બનાવી શકાય છે. આ સિવાય જો તમારો મોબાઇલ નંબર બેંકમાં રજિસ્ટર છે તો તમારે તમારા એકાઉન્ટથી સંબંધિત તમામ સૂચના બેંક ઉપલબ્ધ કરાવતી રહે છે. આપણે મોબાઇલ બેંકિંગ અને ઇન્ટરનેટ બેંકિંગ અને ઇન્ટરનેટ બેંકિંગથી સહેલાઇથી તમે તમારું બેંકનું એકાઉન્ટ બેલેન્સ જાણી શકો છો પરંતુ તે માટે તમારા પાસે ઇન્ટરનેટ એક્ટિવ હોવું જરૂરી છે. પરંતુ જ્યારે તમારી પાસે ઇન્ટરનેટ એક્ટિવ ન હોય ત્યારે તમારા પાસે બીજી એક રીત છે જેનાથી તમે એકાઉન્ટનું બેલેન્સ જાણી શકો છો.. ટૉલ ફ્રી નંબર પર પોતાના રજિસ્ટર્ડ મોબાઇલથી કૉલ કરીને બેલેન્સની જાણકારી મેળવી શકો છો. આજે અમને તમને એક સહેલી રીત જણાવવા જઇ રહ્યા છે જેનાથી તમે કોઇ પણ બેંકનું એકાઉન્ટ બેલેન્સ જાણી શકો છો અને તે પણ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી એક નંબર ડાયલ કરવા પર.. જ્યારે તમે પહેલી વખત આ કોડને ડાયલ કરશો તમારે તમારી ડિટેલ્સ આપવી પડશે જેવી કે બેંકનું નામ કાર્ડ નંબર વગેરે.. ત્યાર પછી જ્યારે પણ તમે આ નંબર ડાયલ કરશો ફરીથી તમારે આ ડિટેલ્સ નહી આપવી પડે...

State Bank of India - * 99* 41#

Punjab National Bank - * 99* 42#

HDFC Bank -  * 99* 43#

ICICI Bank - * 99* 44#

AXIS Bank - * 99* 45#

Canara Bank - * 99* 46#

Bank Of India - * 99* 47#

Bank of Baroda - * 99* 48#

IDBI Bank - * 99* 49#

Union Bank of India - * 99* 50#

Central Bank of India - * 99* 51#

India Overseas Bank - * 99* 52#

Oriental Bank of Commerce - * 99* 53#

Allahabad Bank - * 99* 54#

Syndicate Bank - * 99* 55#

UCO Bank - * 99* 56#

Corporation Bank - * 99* 57#

Indian Bank - * 99* 58#

Andhra Bank - * 99* 59#

Bank of Maharashtra - * 99* 61#

United Bank of India - * 99* 63#

Vijaya Bank - * 99* 64#

Dena Bank - * 99* 65#

Yes Bank - * 99* 66#

Kotak Mahindra Bank - * 99* 68#

IndusInd Bank - * 99* 69#

Punjab and Sind Bank -  * 99* 71#

Federal Bank - * 99* 72#

South Indian Bank - * 99* 74#

Karur Vysya Bank - * 99* 75#

Karnataka Bank - * 99* 76#

Tamilnad Mercantile Bank - * 99* 77#

DCB Bank - * 99* 78#

Ratnakar Bank - * 99* 79#

Nainital Bank - * 99* 80#

Janata Sahakari Bank - * 99* 81#

Mehsana Urban CoOperative Bank - * 99* 82#

NKGSB Bank – * 99* 83#

Saraswat Bank - * 99* 84#

Apna Sahakari Bank - * 99* 85#

Bhartiya Mahila Bank - * 99* 86#

Abhyudaya CoOperative Bank - * 99* 87#

Punjab & Maharashtra Cooperative Bank - * 99* 88#

Hasti CoOperative Bank - * 99* 89#

Gujarat State CoOperative Bank - * 99* 90#

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ