ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / hike-launches-total-to-let-users-access-services-without-data

NULL / હવે ઇન્ટરનેટ વગર પણ કરી શકશો ચેટિંગ મની ટ્રાન્સફર જાણો કેવી રીતે

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ઇન્સ્ટંન્ટ મેસેજિગ એપ Hikeએ પોતાની નવી પ્રોડક્ટ 'ટૉટલ' લોન્ચ કરી દીધી છે. આ સેવા એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરનાર ગ્રાહકોને ડેટા વગર જ ચેટ કરવાની ન્યૂઝ વાંચવાની તેમજ ટ્રેન ટિકિટ બુક કરવાની સુવિધા તેમજ અન્ય સુવિધાઓ આપશે.

WhatsAppની હરિફ કંપની Hikeએ પોતાના યુઝર્સની સંખ્યાને 10 કરોડ કરતાં વધુ કરવાનો ટાર્ગેટ સેટ કર્યો છે. જે લોકો ઇન્ટરનેટનો ઓછો ઉપયોગ કરે છે અથવા ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં જ નથી તેમના માટે હાઇકે 'ટોટલ' સેવાની શરૂઆત કરી છે.

'ટોટલ'ને BSNL Airtel અને Aircelના નેટવર્ક પર લોન્ચ કરવામાં આવ્યો છે. ટોટલ ફોનમાં પ્રી-લોડેડ અને ઑપરેટિંગ સિસ્ટમનો ભાગ હશે. ફોન ચાલુ થતા જ નંબરની સાથે સાથે આ પણ રજિસ્ટર થઇ જશે. જોકે કાર્બન અને ઇન્ટેક્સના 3000 રૂપિયાની આસપાસના ફોન્સમાં આ ઉપલબ્ધ થશે. આ કડીમાં કાર્બન 2 અને ઇન્ટેક્સ 3 હેન્ડસેટ લઇને આવશે. કાર્બને આ ઘોષણા કરી છે અને આ ફોન્સ પર 1000 રૂપિયા સુધીનું કેશબેક મળશે. 

HiKeના CEOએ જણાવ્યુ કે ''આગામી સમમયાં પણ હેન્ડસેટ નિર્માતા અને નેટવર્કની સાથે જોડવામાં આશે. USSD આધારિત ઇન્ટરનેટના કનેક્શન વગર આ સુવિધાને પેટેન્ટ કરવામાં આવી છે. ફોટો મોકલવા સહિત ઘણા ફિચર્સ એવા પમ છે જે ઇન્ટરનેટ હોવા પર જ કામ કરે છે આ માટે 'ટોટલ' પર એક રૂપિયાના પ્રતિ દિવસના રેટ પર થઇ થઇને ઇન્ટરનેટ ડેટા પેક મળશે.'' તમને જણાવી દઇએ કે 'ટોટલ'ને એપની જેમ ડાઉનલોડ નહી કરવામાં આવી શકે. કંપનીએ દાવો કર્યો છે 'ટોટલ'ની મદદથી લોકોને તમામ જાણકારી મળશે જે આજે ઇન્ટરનેટ પર મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ