ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / hide-someone-name-and-photo-on-whatsapp

NULL / WhatsApp પર કોની સાથે કરી રહ્યા છો ચેટ આ રીતે કરો Hide

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

અહીંયા તમને અમે WhatsAppની એક એવી ટ્રિક બતાવી રહ્યા છે જેમાં તમે કોઇની સાથે વાત કરી રહ્યા છો તેનો ફોટો અને નામ હાઇડ કરી શકશો. આ પછી તમે કોની સાથે ચેટિંગ કરી રહ્યા છો તે કોઇને ખબર નહી પડી શકે. મોટેભાગે જ્યારે આપણે ચેટિંગ કરી રહ્યા હોય છે ત્યારે આજુબાજુના લોકો ફોનમાં કોની સાથે ચેટ કરે છે તેના પર નજર રાખતા હોય છે. ઘણી વખત કોની સાથે ચેટિંગ ચાલી રહી છે તે લોકોને જણાવવા નથી ઇચ્છતા ત્યારે તમે આ ટ્રીક કામમાં આવી શકે છે.

આ રીતે કરો યૂઝ:

આ માટે તમારે Hide Chat Name-Hide Name in WhatsApp with 1 Click એપને ફોનમાં ઇન્સ્ટૉલ કરવાની રહેશે.

આ એપને યૂઝ કરવાની પ્રોસેસ ઘણી સરળ છે. આ એપ ફ્રીમાં ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાશે.

આ એપને પ્લે સ્ટોર પર 4.5ની રેટિંગ આપવામાં આવી છે.

આ એપ 4.1 અથવા તેની ઉપરના એન્ડ્રોઇડ વર્ઝન પર કામ કરી શકે છે.

Step 1 - એપ ઇન્સ્ટોલ કર્યા પછી પરમિશન આપીને આગળ વધો. હવે Continue પર ક્લિક કરો.

Step 2 - ઑપન થયેલા નવા પેજમાં enable પર ક્લિક કરીને only Inside WhatsApp પર ક્લિક કરો. હવે Settings પર ક્લિક કરીને એપ એક્સેસ ઓન કરો.

Step 3 - એપ પર પાછા આવ્યા પછી Customise પર ક્લિક કરો. હવે ઓપન થયેલા પેજમાં તમે જે નામ લખવા ઇચ્છો છો તે લખીને SAVE કરો. તમે અહીં ઇચ્છો તો ??? *** ### આવી સંજ્ઞાનો પણ યૂઝ કરી શકો છો.

Step 4 - હવે એપમાં જઇને only Inside WhatsApp પર ક્લિક કરો. હવે એક ગ્રીન કલરનું રાઉન્ડ તમને દેખાશે. હવે વોટ્સએપમાં જઇને જેનું નામ અને ફોટો તમે હટાવવા ઇચ્છો છો તેની ચેટ ઓપન કરો અને ગ્રીન કલરના રાઉન્ડ પર ક્લિક કરી દો. આમ કરવાની તે વ્યક્તિનો ફોટો અને નામ બંને ગાયબ થઇ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ