ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / hide-personal-chat-on-whatsapp

NULL / TRICK: પર્સનલ Whatsapp Chat નથી દેખાડવા માંગતા તો આવી રીતે કરો HIDE

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જો તમે ઇચ્છતા નથી કે whatsapp પર તમારું પર્સનલ ચેટ કોઇ બીજું વાંચે તો એને હાઇડ કરવા માટે ખૂબ જ સરળ ટ્રિક છે. એના માટે તમારે કોઇ એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. whatsapp માં જ એવા ફીચર્સ આવેલા છે જેની મદદથી તમે આવું કરી શકો છો. 

whatsapp યૂઝર્સ  મોટાભાગે પોતાનું પર્સનલ ચેટને હાઇડ કરવા માટે એને ડિલીટ કરી દે છે કારણ કે એમને ડર હોય છે કે ફોન અનલોક હોવા પર એમનો ફોન બીજું કોઇ જોઇ ના લે. તમને જણાવી દઇએ કે તમે સરળતાથી તમે તમારું ચેટ ડિલીટ માર્યા વગર હાઇડ કરી શકો છો અને એને ફરીથી પણ લાવી શકો છો. 
 
આખા ચેટને હાઇડ કરવા માટે સેટિંગમાં જઇને ચેટમાં જાવ અહીંયા Chat History માં Archive All Chats નો વિકલ્પ જોવા મળશે. એની પર ટેર કરતાં જ તમારું પૂરું ચેટ હાઇડ થઇ જશે. ચેટ પાછું લાવવા માટે એ જ સેટિંગમાં જઇને unarchive All Chat પર ટેપ કરી દો. 

જે ચેટને તમે હાઇડ કરવા ઇચ્છો છો એની પર ટેપ કરો. ત્રણ ડોટની નજીકના ઓપ્શન પર ટેપ કરતાં જ ચેટ હાઇડ થઇ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ