ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / hdfc-bank-revises-saving-bank-interest-rate

NULL / તમારું HDFC માં અકાઉન્ટ હોય તો જરૂરથી વાંચો

Published By: vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

નવી દિલ્હી: ખાનગી ક્ષેત્રની HDFC બેંકના બચત બેંક ખાતા પર મળનારું વ્યાજ દરમાં 0.50 ટકાના કાપ મૂકીને 3.5 ટકા કરી દીધો છે. આ કાપ 50 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર કરવામાં આવી છે. બેંક 50 લાખ રૂપિયાછી વધારે જમા વાળા ખાતા પર 4 ટકા વ્યાજ આપતી રહેશે. 

જો કે HDFC બેંકના એક અધિકારીએ જણાવ્યું છે કે 'બચત દરની સમીક્ષા બાદ જો ગ્રાહક પોતના ખાતામાં 50 લાખ રૂપિયા અથવા એનાથી વધારે રાખશે તો વર્ષે 4 ટકા વ્યાજ મળતું રહેશે. જે ગ્રાહકોના ખાતામાં 50 લાખથી ઓછા હશે એમને વર્ષે 3.5 ટકા વ્યાજ મળશે. નવા દરો 19 ઓગસ્ટથી અસર કરશે.'

ઉલ્લેખનીય છે કે આ પહેલા એસ.બી.આઇ એ એક કરોડ રૂપિયા અને એનાથી ઓછી જમા રાશિ વાળા બચત ખાતા પર વ્યાજ દર 0.5 ટકા ઘટીને 3.5 ટકા કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક્સિસ બેંક તથા સાર્વજનિક ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ પણ બચત ખાતાઓમાં 0.5-0.5 ટકાનો કાપ મૂકે છે. આ કાપ 50 લાખ રૂપિયા સુધીની બચત જમા વાળા ખાતા માટે કરવામાં આવી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ