બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / હવેથી આ નિયમ તોડનારની ખેર નહીં! Google લાવી રહી છે ન્યૂ રૂલ્સ

ટેક્નોલોજી / હવેથી આ નિયમ તોડનારની ખેર નહીં! Google લાવી રહી છે ન્યૂ રૂલ્સ

Last Updated: 05:16 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AIની એન્ટ્રી થયા બાદ લોકોએ તેનો દુરુપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું

AIના યુગમાં ગૂગલે પણ પોતાની પોલિસી બદલી છે. આ પોલિસી AI જનરેટેડ જાહેરાતો માટે છે, કારણ કે AIની એન્ટ્રી થયા બાદ લોકોએ તેનો દુરુપયોગ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમજ તેઓ ગૂગલની સુરક્ષા નીતિને બાયપાસ કરી રહ્યા હતા, જેના કારણે ગૂગલે તેના નિયમોમાં ફેરફાર કર્યો છે.ગૂગલનો નવો નિયમ 30 મેથી અમલમાં આવી રહ્યો છે.

ગૂગલે તેના નિયમોમાં ફેરફાર કર્યો છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી ગૂગલના નિયમોને બાયપાસ કરીને અશ્લીલતાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જેને લઈને ગૂગલે તેના નિયમોમાં ફેરફાર કર્યો છે. વાસ્તવમાં ગૂગલે તેની જાહેરાત નીતિમાં કડક જોગવાઈઓ કરી છે, જે કોઈપણ વપરાશકર્તાઓને પોર્ન વીડિયો અથવા ફોટાનો પ્રચાર કરતા અટકાવે છે. સાથે જ AI એપ્સની મદદથી બનેલા ફોટા અને વીડિયો પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

1.8 બિલિયનથી વધુ એડ દૂર કરી

ગૂગલે સેક્સ્યુઅલ કન્ટેન્ટ બતાવવા માટે તેના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ માટે ગૂગલે તે સેવાઓ પર પ્રતિબંધ મૂકવાનું શરૂ કર્યું છે જે શોપિંગ જાહેરાતો દરમિયાન એડલ્ટ ડીપફેક બનાવે છે. ગૂગલના વાર્ષિક એડ સેફ્ટી રિપોર્ટ અનુસાર, 2023માં ગૂગલે એડલ્ટ કન્ટેન્ટ પોલિસીના ઉલ્લંઘન માટે 1.8 બિલિયનથી વધુ એડ દૂર કરી છે.

ગૂગલનો નવો નિયમ ક્યારે અમલમાં આવશે?

ગૂગલનો નવો નિયમ 30 મે, 2024થી દેશભરમાં લાગુ થશે. આ પછી જો કોઈ જનરેટેડ ડીપફેક પોર્ન વીડિયો બનાવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરળ શબ્દોમાં કહીએ તો, જાતીય ઉશ્કેરણીજનક સામગ્રી પ્રદાન કરતી સાઇટ્સ અને એપ્લિકેશનો સામે પગલાં લેવામાં આવશે.

ગૂગલે આવું પગલું કેમ ભરવું પડ્યું?

ગૂગલના જણાવ્યા અનુસાર પોર્નોગ્રાફિક કન્ટેન્ટ બનાવવા માટેના ટૂલ્સ અને એપ્સ માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ હતા. આ ટુલ્સનો દુરુપયોગ પણ થતો હતો. આવી એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર ખોટા નામથી લિસ્ટ કરવામાં આવી હતી.

મારુતિ / આ કારો પર જોરદાર ઓફર! ચાલુ મહિનામાં હજારો રૂપિયા બચાવવાનો મોકો

ગૂગલના નિયમોનું ઉલ્લંઘન કરવા પર શું થશે સજા?

જો કોઈ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરતી જોવા મળે છે, તો આવી એપ્લિકેશન્સ, વેબસાઇટ્સ અને પોસ્ટ્સને કોઈપણ ચેતવણી વિના તરત જ સસ્પેન્ડ કરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ