બ્રેકિંગ ન્યુઝ
VTV / Technology / flipkart-new-pinch-day-sale-discounts-up-to-rs-23000-available-on-smartphones
ઇ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ વર્ષના અંતમાં એક વખત ફરી બમ્પર સેલ લઇને આવી છે. આજથી 15 ડિસેમ્બરથી શરૂ થયેલા 'ફ્લિપકાર્ટ ન્યૂ પિંચ ડે સેલ' 17 ડિસેમ્બર સુધી ચાલશે. આમ તો એમેઝોન પર પણ ડિસ્કાઉન્ટ ઑફર્સ ચાલી રહી છે. એવામાં જો તમે ફોન લેવાનો વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે બેસ્ટ છે. આ સેલમાં સ્માર્ટફોન્સ પર 23000 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે જુઓ કયા ફોન પર ક્યાં મળી રહ્યુ છે કેટલું ડિસ્કાઉન્ટ...
ADVERTISEMENT
LG G6:
એમેઝોન પર LGના ફ્લેગશિપ સ્માર્ટફોન LG G6 પર લગભગ 23000 રૂપિયા સુધીની ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે જે પછી આ સ્માર્ટફોન 31990 રૂપિયામા મળે છે જ્યારે ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોન 33990 રૂપિયા મળી રહ્યો છે.
ADVERTISEMENT
Moto X4 અને Moto Z2 Play:
ફ્લિપકાર્ટ પર 2000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી Moto X4 20 999 અને 3000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી Moto Z2 Play 24 999 રૂપિયામાં ખરીદી શકશો.
ADVERTISEMENT
Oppo F3 Plus:
ફ્લિપકાર્ટ અને એમેઝોન બંને પર 4GB રેમ ધરાવતો Oppo F3 Plus સ્માર્ટફોન પર 6000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે જે પછી તેની કિંમત 24990 રૂપિયા છે.
Samsung Galaxy S7:
ADVERTISEMENT
45000 રૂપિયાનો Samsung Galaxy S7 પર લગભગ 6000 રૂપિયાની છૂટ મળી રહી છે. સેલમાં આ સ્માર્ટફોન 29990 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ ઑફર ફ્લિપકાર્ટ અને એમેઝોન બંને આપી રહી છે.
Xiaomi Mi A1:
ADVERTISEMENT
Xiaomi Mi A1ના 4GB રેમ ધરાવતા મૉડલ 2000 રૂપિયાના ડિસ્કાઉન્ટ પછી ફ્લિપકાર્ટ પર 12999 રૂપિયામાં ઉપલબ્ધ છે.
Redmi Note 4:
ADVERTISEMENT
Redmi Note 4નો 4GB રેમ ધરાવતું વેરિયન્ટ પર ફ્લિપકાર્ટ 2000 રૂપિયા સુધીનુંડ ડિસ્કાઉન્ટ આપે છે જે પછી તેની કિંમત 10999 રૂપિયા થઇ ગઇ છે.
Redmi Mi Mix 2:
Redmi Mi Mix 2 પર 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. આ ફોન સેલમાં 32999 રૂપિયામાં ઉપલબ્ધ છે.
Micromax Canvas Infinity:
18:9 ડિસ્પ્લે ધરાવતા માઇક્રોમેક્સના આ સ્માર્ટફોનના બ્લેક વેરિયન્ટ પર 4500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. એમેઝોન પર 13999 રૂપિયાનો આ સ્માર્ટફોન 9499 રૂપિયામાં ઉપલબ્ધ છે.
Honor 8:
Honor 8ના 4GB રેમ અને 32GB ઇન્ટરનલ મેમરી ધરાવતા મોડલ પર 12204 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. એમેઝોન પર આ સ્માર્ટફોન 17795 રૂપિયામાં ઉપલબ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.