ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / facebook-trials-marketplace-feature-india

NULL / Facebookએ ભારતમાં લોન્ચ કર્યુ OLX જેવું ફિચર

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

Facebookએ ભારતમાં પોતાની એપમાં એક ફિચર લોન્ચ કર્યુ છે જેના ઉપયોગથી સામાનની ખરીદી અને વેચાણ કરી શકાશે. 'માર્કેટપ્લેસ' ફિચરને Facebookએ મુંબઇમાં ટ્રાયલ તરીકે શરૂ કર્યુ છે. જો આ ટ્રાયલ સફળ રહ્યુ તો તેણે દેશભરમાં લોન્ચ કરવામાં આવશે.

Facebookએ માર્કેટપ્લેસ ફિચરથી યૂઝર્સ ઉપયોગ કરેલા પ્રોડક્ટ્સ માટે એડ પોસ્ટ કરી શકશે અથવા તો બીજાની પોસ્ટને સર્ચ કરી શકશે. આ ફિચર Olx  અને Quickrની જેમ છે. માર્કેટપ્લેસ પહેલાથી US સહિતના 25 દેશોમાં છે અને તાજતેરમાં બીજા 17 દેશો માટે રોલઆઉટ કરવામાં આવ્યુ છે જેમાં જર્મની ફ્રાંસ અને UK શામેલ છે.

Facebook એપના બૉટમમાં 'શૉપ' આઇકનની મદદથી માર્કેટપ્લેસ ફિચરનો ફાયદો લઇ શકશો. તેમાં યૂઝર્સે જે આઇમને સેલ કરવા ઇચ્છે છે તેની ફોટો અપલોડ કરી શકે છે ત્યારબાદ જે યૂઝર તે પ્રોડક્ટ મેળવવા માટે ઇચ્છે છે તે યૂઝરને કોન્ટેક કરી શકે છે. તેમાં હાઉસહોલ્ડ ઇલેક્ટ્રોનિક અને એપિરિયલ જેવી કેટેગરીમાં સર્ચ કરી શકાશે.

કંપની અનુસાર તે પેમેન્ટ અને ડિલિવીરી સુવિધા ઉપલબ્ધ નહી કરાવવામાં આવે. ના તો ટ્રાન્જેક્શનમાં કોઇ ભાગીદારી રાખશે. ભારતમાં આ ફિચરની સરખામણી OLXની સાથે થશે કેમકે તેના યૂઝર્સ ભારતમાં મોટી સંખ્યામાં છે. પરંતુ Facebook યૂઝર વધારે હોવાથી Facebook OLX પર ભારી પડી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ