બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / મનોરંજન / esha-deol-and-her-husband-bharat-takhtani-welcomed-their-baby-girl

NULL / દેઓલ ફેમિલીમાં ખુશીનો માહોલ એશાએ આપ્યો દિકરીને જન્મ

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મુંબઇ: દેઓલ ફેમિલીમાં ખુશીનો માહોલ છે. અંતે સમય આવી ગયો છે જેની દરેક લોકો રાહ જોઇ રહ્યા હતા જી હાં મળતી માહિતી અનુસાર હેમા માલિનીની પુત્રી એશા દેઓલ માં બની ગઇ છે. એશાએ દિકરીને જન્મ આપ્યો છે. 

એશા દેઓલ અને ભરત તખ્તાનીનું આ પહેલું બાળક છે. રિપોર્ટ અનુસાર એશાએ બાળકીને આજે સવારે જન્મ આપ્યો છે. આ વર્ષે એપ્રિલમાં એશાની પ્રેગનેન્સીની માહિતી મળી હતી અને ત્યાપ બાદ સોશિયલ મીડિયા પર પોતાના ફોટો મૂકતી રહેતી હતી. જણાવી દઇએ કે હેમા માલિની બીજી વખત નાની બની છે. બે વર્ષ પહેલા એની નાની પુત્રી અહાનાએ પુત્રને જન્મ આપ્યો હતો. 

તાજેતરમાં જ બેબી શાવરના પ્રસંગે એશા દુલ્હનના કપડાંમાં જોવા મળી હતી અને એને ભરત સાથે 3 ફેરા લીધા. બેબી શાવરના પ્રસંગે ઇશા અને એની ફેશન ડિઝાઇનર નીતા લુલ્લા દ્વારા ડિઝાઇન કરેલો લેંઘો પહેર્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ