બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / ed-sheeran-shape-of-you

NULL / ભારતમાં 50 કરોડથી વધુ લોકોને ગમ્યુ છે આ ગીત સાંભળવા અહીં કરો CLICK

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

બે વખત ગ્રેમી એવોર્ડ વિજેતા અને જાણીતા બ્રિટીશ સીંગર Ed Sheeran નું તાજેતરમાં રીલીઝ થયેલ "Shape of You" ગીતે ભારતીય શ્રોતાઓના ખુબ ગમ્યુ હતુ. આ ગીતના દર્શકોએ તે ગીતને ખુબ વખાણ્યુ છે. ભારતમાં આશરે 50 કરોડથી વધુ લોકોએ ગીત સાંભળ્યુ છે અને વખાણ્યું છે. એક અહેવાલ મુજબ સાવન ગાના હંગામા અને વીંક જેવા જાણીતા ગીતોથી પણ આ ગીતને ભારતીય અને વિદેશી ચાહકોએ મનભરી વખાણ્યુ છે.

સંગીત જગત સાથે જોડાયેલા એક વ્યક્તિ સાથે વાતચીત કરતા જાણવા મળ્યુ હતુ કે ભારતીય દર્શકો હવે ધીમે-ધીમે પોતાના ક્ષેત્રની ભાષામાં આવતા ગીતોથી થોડા આગળ વધીને અંગ્રેજી ગીતો તરફ વળ્યા હોવાનું ધ્યાને આવ્યુ છે. અંગ્રેજી સંગીતકાર Ed Sheeran હવે ધીમે-ધીમે વિદેશનાં સીમાડા ઓળંગી ભારતમાં આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ