બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / dy-cm-nitin-patel-press-conferance-at-gandhinagar

NULL / રાજ્ય સરકારની ચૂંટણીલક્ષી વિવિધ જાહેરાતો વર્ગ-4 ના કર્મચારીઓને લઇને મોટી જાહેરાત

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગાંધીનગર: આજરોજ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજરોજ પત્રકાર પરીષદ યોજી મહત્વની જાહેરાત કરી છે. ડે. સીએમએ ટોલ ટેક્સ મુદ્દે અગત્યની જાહેરાત કરી છે. 
  • ઔડાના રીંગરોડ પર ટોલ ટેક્સ પર મુકિત
  • માર્ગ મકાન રોડ પરનો ટોલ ટેક્સ માફ
  • માર્ગ-મકાન વિભાગમાં આવતા રોડનો ટોલ ટેક્સ માફ
  • મોટા સીટીમાં રીંગ રોડ પરનો ટોલટોક્સ માફ
  • ટુ-વ્હીલર મોટરકાર રીક્ષાચાલકોએ નહી ભરવો પડે ટોલટેક્સ
  • વર્ષે 8 કરોડ રુપિયા રાજય સરકાર ટોલ કંપનીને ચૂકવી આપશે
  • આવતીકાલથી નિર્ણયનો અમલ કરાશે
  • આવતી કાલથી ઔડાના રીંગ રોડ પર ટોલ મુકિત
  • રાજ્ય સરકાર વાહન ચાલકો તરફથી ટોલ ટેક્સ ચુકવશે
  • વાહનચાલકોને નાણાંની બચત થશેઃ નીતિન પટેલ
  • 11 હજાર વાહન ચાલકોનો ટોલ ટેક્સ સરકાર ચુકવશે
  • પેસેન્જર રીક્ષા અને કારને ટોલ ટેકસમાંથી મુકિત
  • વર્ગ-4ના કર્મચારીઓને લઇને મોટી જાહેરાત
  • વર્ગ-4ના કર્મચારીઓને રૂ.13 500ની મર્યાદામાં બોનસ ચુકવાશે
  • વર્ગ 4 ના કર્મચારીઓને દિવાળી બોનસ
  • 35 હજાર કર્મચારીઓને 3500નુ દિવાળી બોનસ અપાશે
  • રોજમદાર તરીકે કામ કરતા લોકોને કાયમી કરાશે
  • 162 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકા સફાઈ કર્મીઓને કાયમી કરાશે
  • ન.પા અને મનપાના સફાઇ કામદારોને કાયમી કરાશે
  • 162 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓને કાયમી કરાશે
  • મનપા અને ન.પાને પગારની 48 ટકા રકમ રાજ્ય સરકાર ચુકવશે
  • કર્મચારીના મૃત્યુ બાદ પરિવારના સભ્યને નોકરી અપાશે
  • ન.પા અને મનપામાં કર્મચારીના અકસ્મિક મૃત્યુ અંગે સરકારની જાહેરાત
  • કાયમી કર્મચારીઓને વિવિધ લાભો મળી શકશે
  • કર્મચારીઓને રાજ્ય સરકાર તરફથી મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત
  • રાજ્યના કર્મચારીઓને 1 ટકાનુ મોંઘવારી ભથ્થુ અપાશે
  • પેન્શરોને પણ મોંઘવારી ભથ્થામાં 1 ટકાનો વધારો
  • 8 લાખથી વધુ પેન્શનરોના મળશે મોંઘવારી ભથ્થુ
  • રાજ્યના 8 30 764 કર્મચારીઓને લાભ મળશે
  • સરકાર પર 250 કરોડથી વધુનો બોજ પડશે
  • નવા મકાનના બાંધકામમાં પાર્કિંગ વ્યવસ્થા ફરજિયાત
  • ફ્લેટના નિર્માણમાં ગ્રાઉન્ડ ફ્લોર પાર્કિંગ માટે ખુલ્લો રાખવો ફરજિયાત
  • કોમન પ્લોટમાં 50 મીટર સુધીના બાંધકામને મંજૂરી
  • 2022 સુધી લોકોને પોતાનું ઘર મળી રહે તે માટે સરકાર પ્રયાસરત
  • પાટીદારો સામે કેસ પરત ખેંચવાનો મામલે સરકારનું નિવેદન
  • ગઇકાલ સુધીમાં વધુમાં 136 કેસ પાછા ખેંચાશે
  • રાજ્ય સરકાર પાટીદારો સામેના 136 પાછા ખેચશે
  • અગાઉ 110 કેસ પાછા ખેચાઇ ચુક્યા છે 235 કેસો સરકારે પાછે ખેંચયા
  • પાટીદારોના કેસો સામે રાજ્ય સરકાર ઝડપી કાર્યવાહી કરશે
  • રેલવેના કેસ પાછા ખેંચવા માટે રાજ્ય સરકારે અરજી કરી છે
  • પત્ર લખીને કેસ પરત ખેંચવા અરજી કરી છે
  • કેસ પાછા ખેટવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે
  • આંદોલન પછીના કેસ એકત્રિત કરવાની કાર્યવાહી થઇ રહી છે42 કેસ માટે સ્ક્રિનિંગ પ્રક્રિયા ચાલી રહી છે

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ