ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / do-not-ignore-this-during-mobile-charging

NULL / મોબાઇલ ચાર્જ કરતી વખતે આ ભૂલ તમે કરતા નથીને..? નહીંતર થઇ શકે છે મોત

Published By: vtvAdmin

Last Updated: 05:59 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

અમે આપને ડરાવી નથી રહ્યા પરંતુ આપને કેટલીક એવી વાતો વિશે જણાવી રહ્યા છીએ કે જેના વિશે તમારે જાણકારી રાખવી જરૂરી છે.નહીંતર કેટલીક સમસ્યા અચાનક આવી ચડશે.

આપને જણાવી દઇએ કે તમારો મોબાઇલ ફોન ચાર્જમાં રાખતી વખતે ચાર્જરનો  તાર કોઇપણ સ્થળેથી તૂટેલો નથી ને તે ખાસ ધ્યાન રાખવું જોઇએ જો તે Break થયેલ હશે તો તમને કરંટ લાગવાની સંભાવના વધી જાય છે.



આવો જ એક મામલો ઉત્તરાખંડના કોટદ્વારમાં સામે આવ્યો હતો જેમાં 19 વર્ષના એક યુવાનનું કરંટ લાગવાથી મોત થયું હતું.

સનેહ ક્ષેત્રના કુંભીચૌડના એક યુવકને મોબાઇલ ચાર્જમાં મુકતા સમયે અચાનક કરંટ લાગતા તેને સારવાર અર્થે નજીકના દવાખાનામાં ખસેડવામાં આવ્યો હતો.જો કે ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.



ઉલ્લેખનીય છે કે આ યુવાન જ્યારે પોતાનો મોબાઇલ ફોન ચાર્જમાં મુકવા ગયો ત્યારે તેનો ચાર્જિગ કેબલ તૂટેલ હોવાથી તેને કરંટ લાગ્યો હતો. કરંટ લાગવાથી તે ચીસ પાડવા લાગ્યો ત્યાં પરિવારજનો પહોંચતા તેને તાત્કાલિક અસરથી દવાખાને ખસેડવામાં આવ્યો હતો જો કે ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ