ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / diabetes-diagnosis-will-tell-the-mobile-app-by-looking-at-the-eyes

NULL / આંખો જોઈને જ મોબાઈલ એપ જણાવી દેશે કે ડાયાબીટિઝ છે કે નહીં

Published By: vtvAdmin

Last Updated: 05:50 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આજના સમયમાં સૌથી મોટી બિમારી છે ડાયાબિટીઝ. WHOના આંકડા અનુસાર દેશમાં દર ત્રીજો વ્યકિતઆ બિમારીથી પીડાય છે. આ એક એવી બિમારી છે જે ઘીરે-ધીરે શરીરને નબળું બનાવે છે અને રોજે રોજ ટેસ્ટ કરાવવા પડે છે.

આજ તમામ વાતોને ધ્યાનમાં લઇને NITના પ્રોફેસર અને સ્ટૂડેન્ટ્સે એક મોબાઇલ એપ્લિકેશન બનાવી છે જે આંખોને સ્કેન કરીને જણાવી દેશે કે તમને ડાયાબિટીઝ છે કે નહી. જો દર્દીને ડાયાબિટીઝ છે તો તે ક્યા સ્ટેજ પર છે તેની પણ માહિતી મળશે.

ડો. આર.કે. ચૌરસિયાએ જણાવ્યું કે આ એપ્લિકેશનને મેટ લેબ પ્રોગ્રામિંગ અંતર્ગત બનાવવામાં આી છે. ડાયાબીટિઝ દર્દીઓ રોજ ટેસ્ટ તથા પેથોલોજી લેબથી બચાવવા માટે આ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેની મદદથી દર્દી પોતાની જાતે જ ડાયાબીટિઝનું લેવલ ચેક કરી શકે છે.

ડો. આર.કે. ચૌરસિયાએ આગળ જણાવ્યુ કે આ એપ્લિકેશનની મદદથી ખર્ચ ઓછો થશે તાત્કાલિક રૂપથી ડાયાબિટીઝની જાણકારી મેળવા માટે બેસ્ટ ઑપ્શન છે. 

આ રીતે કામ કરે છે એપ્લિકેશન:
એપ્લિકેશનમાં ચાર સ્ટેજ હોય છે. જેના માટે તમારે મોબાઈલ કેમેરામાં આંખને સ્કેન કરવાની રહેશે. જો ડાયાબીટિઝ નહીં હોય તો નોર્મલ સાઈન આવશે. જો શરૂઆત હશે તો મિલ્ડ અને સ્થિતિ ગંભીર હશે તો સેવયર સ્ટેજ જોવા મળશે. અંતિમ સ્ટેજમાં પ્રોલિફેરેટિવ દેખાડશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ