બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / Extra / delhi-today-s-special-meeting-of-congress

NULL / કોંગ્રેસની આજે ખાસ બેઠક આ તારીખે ચુંટણી માટે ઉમેદવારો જાહેર થવાની સંભાવના

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

દિલ્લીમાં આજે કોંગ્રેસની બેઠક મળશે. જેમાં કોંગ્રેસની સેન્ટ્રલ ઈલેકશન કમીટીની બેઠક યોજાશે. સોનિયા ગાંધીના નિવાસસ્થાને બેઠક યોજાશે. આ બેઠકમાં ગુજરાત વિધાનસભાની 182 બેઠક પરના ઉમેદવારોની પસંદગીને લઇને ચર્ચા થશે.

બેઠક કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના નિવાસ સ્થાને યોજાશે. જેમાં પૂર્વ પીએમ મનમોહનસિંહ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપસ્થિત રહેશે. તો ગુજરાતમાંથી પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહેશે. સાથે જ ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત હાજર રહેશે.

અને સોનિયા ગાંધીના સલાહકાર અહમદ પટેલ હાજર રહેશે. મળતી માહિતી પ્રમાણે 15 અને 16મી નવેમ્બરે કોંગ્રેસ તેમના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. કોગ્રેસના ઉમેદવારોની પસંદગી થઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ