બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / સ્પોર્ટસ / Cricket / ચેન્નાઈના બેટરના શોર્ટથી તૂટ્યો ફેનનો iPhone, ખબર પડતા જઈને કરી મુલાકાત, ગિફ્ટ આપીને જીત્યું દિલ

IPL 2024 / ચેન્નાઈના બેટરના શોર્ટથી તૂટ્યો ફેનનો iPhone, ખબર પડતા જઈને કરી મુલાકાત, ગિફ્ટ આપીને જીત્યું દિલ

Last Updated: 09:25 AM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daryl Mitchell Shot Broke Fan iPhone: પંજાબ કિંગ્સની સાથે મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના બેટર ડેરેલ મિચેલ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તેમણે એક ફાસ્ટ શોર્ટ લગાવો જે સ્ટેડિયમમાં મેચજોવા પહોંચેલા ફેનના ફોન પર જઈને વાગ્યો. તે પ્રેક્ટિસ વખતે મિચેલનો વીડિયો બનાવી રહ્યા હતા.

ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ટીમોમાંથી એક ચેન્નાઈ સુપર કિંગ્સના ફેંસ દરેક જગ્યા પર જોવા મળે છે. ફેંસ પોતાની ફેવરેટ ટીમની પ્રેક્ટિસને પણ મિસ નથી કરવા માંગતા. એવામાં એક પ્રેક્ટીસ વખતે ચેન્નાઈના બેટર ડેરેલ મિચેલના એક શોટથી એક ફેનનો આઈફોન તૂટી ગયો. આ વાતની જાણ તથા તે ફેનને મળવા ગયા અને સાથે જ એક ગિફ્ટ પણ આપી.

ધર્મશાળામાં રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સના સામે જીત નોંધાવતા ચેન્નાઈ સુપર કિંગ્સે પ્લેઓફની તરફ એક મોટુ પગલુ ભર્યું. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટન્સીમાં રમાવા ઉતરેલી ટામે ત્રણ વર્ષ બાદ પંજાબને આઈપીએલમાં હરાવ્યું.

ઘાતક બોલિંગના દમ પર ચેન્નાઈએ વિરોધી ટીમને ફક્ત 139 રન પર જ ઢેર કરી દીધી. જ્યારે પહેલા બેટિંગ કરતા ટીમે 9 વિકેટ પર 167 રનનો સ્કોર ઉભો કર્યો હતો. 28 રનથી મળેલી જીત બાદ ચેન્નાઈના 11 મેચમાં 6 જીતથી 12 પોઈન્ટ થઈ ગયા

વધુ વાંચો: 12 વર્ષ બાદ ગુરૂ બનાવી રહ્યા છે કુબેર યોગ, 3 રાશિઓના જીવનમાં વધશે સુખ-સુવિધાઓ

તૂટ્યો ફેનનો આઈફોન

પંજાબ કિંગ્સની સાથે મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના બેટર ડેરેલ મિચેલ પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તેમણે એક ફાસ્ટ શોર્ટ લગાવો જે સ્ટેડિયમમાં મેચજોવા પહોંચેલા ફેનના ફોન પર જઈને વાગ્યો. તે પ્રેક્ટિસ વખતે મિચેલનો વીડિયો બનાવી રહ્યા હતા. ચેન્નાઈના બેટરે જ્યારે આ જોયુ કે શોટ ફેનને વાગ્યો છે તો તેને મળવા માટે પહોંચ્યા અને સાથે જ તેને પોતાના ગ્લબ્સ આપીને પોતાની તરફથી સોરી કહ્યું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ