બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / cm-vijay-rupani-will-resign-from-the-post-of-chief-minister

NULL / ગુજરાતના CM વિજય રૂપાણી મુખ્યમંત્રી પદેથી આપશે રાજીનામું

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

14મી વિધાનસભા રચવા માટે જનતાએ ભાજપને બહુમતીથી જનાદેશ આપી દીધો છે.હવે નવામંત્રીમંડળની શપથવિધિ માટેની તડામાર તૈયારી ચાલી રહી છે. નિયમ મુજબ નવા મુખ્યમંત્રીની નિમણુંક થાય ત્યાં સુધી ગત વિધાનસભાના મુખ્યમંત્રી  કાર્યકારી મુખ્યમંત્રી તરીકે હોદ્દો સંભાળશે.

શપથવિધિ બાદ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યપાલ ઓ.પી. કોહલીને પોતાનું રાજીનામું સુપરત કરશે. એ સાથે ગત વિધાનસભાનું મંત્રીમંડળ પણ રાજીનામું આપશે. ભાજપ જીતેલા ઉમેદવારોની બેઠક બોલાવશે જેમાં રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ  અંગે ચર્ચા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે આવેલ ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપનો 99 બેઠક સાથે વિજય થતાં ગુજરાતમાં 6 ઠ્ઠી વાર પોતાની સરકાર રચવામાંટે સજ્જ થઇ છે. અને આ કારણોસર 25 મી ડિસેમ્બરે ભારતના પુર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇના જન્મદિને નવી સરકાર ગુજરાતમાં શપથ લે તેવા ખાસ આયોજનો હાલ ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

જોકે બજારમાં ફરતા થયેલ કેટલાક સંદેશાઓ પરથી લાગી રહ્યુ છે કે ગુજરાતની સત્તાનો શિરતાજ નક્કિ કોઇ નવો ચહેરો જ પહેરશે. પરંતુ આ બાબતોથી પર રહી તમામ ગુજરાતીઓ મીટ માંડીને બેઠા છે કોણ હવે ગુજરાતના મુખ્યપ્રધાનપદે બિરાજમાન થાય છે.

વિજય રૂપાણી રાજ્યપાલ ઓ..પી. કોહલીને આપશે રાજીનામું

મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણી આપશે રાજીનામું

શપથ વિધિ પહેલા વિજય રૂપાણી રહેશે કાર્યકારી મુખ્યમંત્રી

નવા મુખ્યમંત્રી શપથ લે ત્યાં સુધી રૂપાણી રહેશે કાર્યકારી મુખ્યમંત્રી

મંત્રી મંડળ  પણ આપશે રાજીનામું

ભાજપ જીતેલા ઉમેદવારોની બેઠક બોલાવશે

બેઠકમાં રાજ્યના નવા મુખ્યનંત્રી અંગે ચર્ચા કરાશે

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ