ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / bsnl-launched-4g-phone-with-micromax

NULL / BSNl એ લોંચ કર્યો સસ્તો 4G મોબાઇલ 97 માં બધુ Unlimited

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જીઓ અને એરટેલે કરેલ સસ્તા ફોનની સામે BSNL એ પણ 4G સુવિધા ધરાવતો સસ્તો મોબાઇલ ફોન લોંચ કર્યો હતો. સરકારી નિગમ BSNl એ MICROMAX સાથે મળીને સાથે મળીને 4G ફીચર ધરાવતો Bharat 1 ફોન લોંચ કર્યો હતો. આ મોબાઇલ ફોનમાં 97 રૂપિયા વાળો માસિક પ્લાન આપવામાં આવેલ છે. જેમાં દરેક નેટવર્ક પર અનલિમીટેડ કોલિંગની સાથે ઇંટરનેટ ડેટા પણ આપવામાં આવેલ છે.

Bharat 1 ફોનની ખાસિયત છે કે તેમાં 2.4 ઇંચની ડિસ્પ્લે 512 MB રેમ 4GB  સ્ટોરેજ ક્વાલકોમ નું સ્નેપડ્રેગન પ્રોસેસર 2200 mAh ની બેટરી છે તથા આ મોબાઇલ ફોન 22 ભાષા સપોર્ટ કરે છે.  આ ફોન સાથે BSNL નું સીમકાર્ડ પણ આપવામાં આવશે.

આ 4G સપોર્ટ કરતા મોબાઇલમાં 2 મેગા પીક્સલ કેમેરો આપવામાં આવ્યો છે. અને ફ્રંટ કેમેરો VGA છે. કંપનીએ દાવો કર્યો છે કે આ મોબાઇલમાં 100 જેટલી ટીવી સીરીયલ જોઇ શકાશે. ફોનની કિંમત કંપનીએ 2200 નક્કિ કરી છે. આ મોબાઇલ 20 ઓક્ટોબરથી માર્કેટમાં મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ