ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Extra / bjp-has-second-declared-the-list-of-36-candidates

NULL / BJPએ બીજા 36 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી જાણો - કઈ બેઠક પર કોણ લડશે ચૂંટણી

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપે આજે પોતાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ બીજી યાદીમાં ભાજપે 36 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

ભાજપ દ્વારા પ્રથમયાદી જાહેર કરાયા બાદ આજે 36 ઉમેદવારોને સમાવતી બીજી યાદી જાહેર કરાઈ હતી. સાથે જ પોતાના ઉમેદવારો જાહેર કરવામાં ભાજપ મેદાન મારી ગયું છે. કોંગ્રેસ આજની વાત કાલ પર ઠેલવી રહ્યુ છે ત્યારે ભાજપે બન્ને  યાદીમાં કુલ 106 ઉમેદવારોને જાહેર કરીને નવી જ ચાલ ચાલી લીધી છે. 

સૌના આર્શ્ચ્ય વચ્ચે ભાજપે બીજી યાદીમાં કેટલાંક દિગ્ગજોને કાપ્યા છે તો કેટલાકને તક આપી છે. પોરબંદરથી બાબુ બોખિરીયા પર ફરી વખત કળશ ઢોળતાં આર્શ્ચ્ય સર્જાયું છે. તો ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજાના ધર્મ પત્નીને ટિકિટ આપીને ભાજપે કંઈક નવો જ સંદેશો આપ્યો છે. તો નરોડાના નિર્મલાબેન વાઘવાણીને પુનઃટિકિટ ન આપતાં મહિલાઓને તક બાબતે ભાજપ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.




36 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી
 
  • ભૂજ - નિમાબેન આચાર્ય
  • ગાંધીધામ - માલતીબેન મહેશ્વરી
  • દાંતા - માલજી કોદરવી
  • કાંકરેજ - કિર્તીસિંહ વાઘેલા
  • પ્રાંતિજ - ગજેન્દ્રસિંહ પરમાર
  • વટવા - પ્રદીપસિંહ જાડેજા
  • નિકોલ - જગદીશ પંચાલ
  • નરોડા - બલરામ થાવાણી
  • જમાલપુર-ખાડિયા - ભૂષણ ભટ્ટ
  • ચોટીલા - જીણાભાઇ ડેડવાળિયા
  • ટંકારા - રાઘવજી ગડારા
  • વાંકાનેર - જીતુ સોમાણી
  • ગોંડલ - ગીતાબા જાડેજા
  • ધોરાજી - હરીભાઇ પટેલ
  • કાલાવાડ - મુળજી ધૈયાડા
  • પોરબંદર - બાબુ બોખિરિયા
  • કુતિયાણા - લક્ષ્મણ ઓડેદરા
  • માણાવદર - નીતિન ફળદુ
  • ઉના - હરી સોલંકી
  • લાઠી - ગોપાલ વસ્ત્રાપરા
  • ખંભાત - મયુર રાવલ
  • અંકલાવ - હંસાકુંવરબા રાજ
  • માતર - કેશરીસિંહ સોલંકી
  • સંતરામપુર  - કુબેરસિંહ ડિંડોર
  • મોરવા - વિક્રમસિંહ હડફ
  • ફતેપુર - રમેશ કટારા
  • ઝાલોદ - મહેશ ભૂરિયા
  • દાહોદ  - કનૈયાલાલ કિશોરી
  • ગરબાળા - મહેન્દ્ર ભાભોર
  • સખેડા - અભયસિંહ તડવી
  • ડભોઇ - શૈલેષ મહેતા
  • માંડવી - પ્રવીણ ચૌધરી
  • સુરત પૂર્વ - અરવિંદ રાણા
  • ગણદેવી - નરેશ પટેલ
  • ધરમપુર - અરવિંદ પટેલ
  • કપરાડા - માધુભાઇ રાઉત
ઉલ્લેખનીય છે કે ગુજરાતના સત્તાધારી પક્ષ ભાજપે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આ પહેલા પોતાના 70 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. 
 
ભાજપની પ્રથમ યાદીના 70 ઉમેદવાર 
  • રાજકોટ પશ્ચિમ - વિજય રૂપાણી 
  • મહેસાણા - નીતિન પટેલ 
  • ભાવનગર પશ્ચિમ - જીતુ વાઘાણી 
  • અંજાર - વાસણભાઈ આહિર 
  • વાવ - શંકરભાઈ ચૌધરી 
  • થરાદ - પરબતભાઈ પટેલ 
  • દિયોદર - કેશાજી ચૌહાણ 
  • ચાણસ્મા - દિલિપજી ઠાકોર 
  • ખેરાલુ - ભરતસિંહ ડાભી 
  • હિંમતનગર - રાજેન્દ્રકુમાર ચાવડા 
  • ખેડબ્રહ્મા - રમીલાબેન બારા 
  • ભિલોડા - પી.સી. બરંડા 
  • મોડાસા - ભીખુસિંહ પરમાર 
  • દસક્રોઈ - બાબુભાઇ જે. પટેલ 
  • ધોળકા - ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા 
  • લિંબડી - કિરીટસિંહ રાણા 
  • વઢવાણ - ધનજીભાઈ પટેલ (મેક્સન) 
  • જસદણ - ભરત બોઘરા 
  • જેતપુર - જયેશ રાદડિયા 
  • જામનગર ગ્રામ્ય - રાઘવજી પટેલ 
  • જામનગર ઉત્તર - હકુભા  જાડેજા 
  • જામજોધપુર - ચિમન સાપરીયા 
  • ખંભાળીયા - કાળુભાઈ ચાવડા 
  • દ્વારકા - પબુભા માણેક 
  • માંગરોળ - ભગવાનજી કરગટીયા 
  • જૂનાગઢ - મહેન્દ્ર મશરૂ 
  • સોમનાથ - જશાભાઈ બારડ 
  • તાલાલા - ગોવિંદભાઈ પરમાર 
  • ધારી - દિલિપ સંઘાણી 
  • અમરેલી - બાવકુ ઉધાડ 
  • રાજુલા -  હિરાભાઈ સોલંકી 
  • મહુવા - રાઘવજી મકવાણા (આર.સી.)
  • ભાવનગર ગ્રામ્ય - પરસોત્તમ સોલંકી 
  • ભાવનગર પૂર્વ - વિભાવરીબેન દવે 
  • ગઢડા - આત્મારામ પરમાર 
  • ઉમરેઠ - ગોવિંદભાઈ પરમાર 
  • સોજીત્રા - વિપુલ પટેલ 
  • મહેમદાવાદ - અર્જૂનસિંહ ચૌહાણ 
  • ઠાસરા - રામસિંહ પરમાર 
  • બાલાસિનોર - માનસિંહ ચૌહાણ 
  • ગોધરા - સી.કે.રાઉલજી 
  • શહેરા - જેઠાભાઈ આહિર
  • હાલોલ - જયદ્રથસિંહ પરમાર 
  • દેવગઢ બારીયા - બચુભાઈ ખાબડ 
  • સાવલી - કેતન ઈનામદાર 
  • જેતપુર (ST) - જ્યંતિભાઈ રાઠવા 
  • વડોદરા સીટી (SC) - મનિષા વકીલ 
  • રાવપુરા - રાજેન્દ્ર ત્રિવેદી 
  • માંજલપુર - યોગેશ પટેલ 
  • પાદરા - દિનેશ પટેલ 
  • કરજણ - સતીષ પટેલ 
  • નાંદોદ - શબ્દશરણ તડવી 
  • ડેડિયાપાડા -  મોતીભાઈ વસાવા 
  • વાગરા - અરૂણસિંહ રાણા 
  • ઝઘડીયા - રવજીભાઈ વસાવા 
  • અંકલેશ્વર - ઈશ્વરસિંહ પટેલ 
  • ઓલપાડ - મુકેશ પટેલ 
  • માંગરોળ    (ST) - ગણપત વસાવા 
  • વરાછા રોડ - કુમાર કાનાણી 
  • લિંબાયત - સંગીતાબેન પાટીલ 
  • મજૂરા - હર્ષ સંઘવી 
  • સુરત પશ્ચિમ - પૂર્ણેશ મોદી 
  • બારડોલી - ઈશ્વરભાઈ પરમાર 
  • નિઝર - કાંતિભાઈ ગામીત 
  • ડાંગ - વિજયભાઈ પટેલ 
  • જલાલપોર- રમેશભાઈ પટેલ 
  • વાંસદા- ગણપતભાઈ મહાલા 
  • વલસાડ - ભરતભાઈ પટેલ 
  • પારડી  -  કનુભાઈ દેસાઈ 
  • ઉમરગામ - રમણભાઈ પાટકર 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ