બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / bjp-announces-third-list-of-candidates

NULL / ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર જાણો કોણ-ક્યાંથી લડશે

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બધા પક્ષો પોત-પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. ભાજપે પ્રથમ યાદી 70 ઉમેદવારોની અને બીજી યાદી 36 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ત્યારબાદ આજે ભાજપે વધુ ત્રીજી યાદી જાહેર કરી છે. જેમાં 28 બેઠકો પરના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આમ કુલ 134 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

જેમાં મોરબીની બેઠક પરથી કાંતિ અમૃતિયા કારંજની બેઠક પરથી પ્રવિણ ઘોઘારી સુરત(ઉત્તર)થી કાંતિ બલર ચોર્યાસીથી ઝંખનાબેન પટેલ સુરત(કતારગામ)થી વિનુ મોરડીયા

ત્રીજી ભાજપ ઉમેદવારની યાદી
  • અબડાસા - છબીલભાઈ પટેલ 
  • માંડવી - વિરેનસિંહ જાડેજા 
  • રાપર - પંકજભાઈ મહેતા 
  • દસાડા - રમણભાઈ વોરા 
  • ધાંગ્રધા - જયરામભાઈ સોનાગરા 
  • મોરબી - કાંતિભાઈ અમૃતિયા 
  • રાજકોટ પૂર્વ    - અરવિંદ રૈયાણી 
  • રાજકોટ દક્ષિણ - ગોવિંદ પટેલ 
  • રાજકોટ ગ્રામ્ય - લાખાભાઈ સાગઠીયા 
  • જામનગર દક્ષિણ - આર.સી.ફળદુ 
  • વિસાવદર - કિરિટભાઈ પટેલ 
  • કેશોદ - દેવાભાઈ માલમ 
  • કોડિનાર - ડો.રામભાઈ વાઢેર 
  • સાવરકુંડલા - કમલેશભાઈ કાનાણી 
  • તળાજા - ગૌતમભાઈ ચૌહાણ 
  • ગારિયાધાર - કેશુભાઈ નાકરાણી 
  • પાલિતાણા - ભીખાભાઈ બારૈયા 
  • બોટાદ - સૌરભભાઈ પટેલ 
  • જંબુસર - છત્રસિંહ મોરી 
  • ભરૂચ - દૂષ્યંતભાઈ પટેલ 
  • કામરેજ - વી.ડી.ઝાલાવાડિયા 
  • સુરત (ઉત્તર) - કાંતિભાઈ પટેલ 
  • કારંજ - પ્રવિણભાઈ ઘોઘારી 
  • ઉધના - વિવેકભાઈ પટેલ 
  • કતારગામ - વિનુભાઈ મોરડીયા 
  • ચોર્યાસી - ઝંખનાબેન પટેલ 
  • મહુવા - મોહનભાઈ ઢોડિયા 
  • વ્યારા - અરવિંદભાઈ ચૌધરી
     

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ