ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Extra / bjp-and-congress-big-leaders-winning-and-learn-gujarat-election

NULL / ચૂંટણીના ખરાખરીના જંગમાં કેટલાક દિગ્ગજો હાર્યા અને જીત્યા

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

અમદાવાદઃ કાગડોળે રાહ જોવાઇ રહી હતી તે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. ત્યારે આ ખરાખરીના જંગમાં કેટલાક દિગ્ગજોને લાભ તો કેટલાકને માત મળી છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણીને ભારે બહુમતી સાથે જીત મળી છે. સાથોસાથ નીતિન પટેલ પ્રદિપસિંહ જયેશ રાદડિયા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા બાબુ બોખિરિયા જીતુ વાઘાણી વાસણ આહીર હિતુ કનોડિયા પબુભા માણેક ધનજી પટેલ વઢવાણ કનુ પટેલ સાણંદ પરેશ ધાનાણી કુવરજી બાવળીયા શૈલેષ પરમાર અલ્પેશ ઠાકોર જીગ્નેશ મેવાણી કુમાર કાનાણી સૌરભ પટેલની જીત થઇ છે.

જ્યારે બીજી બાજુ મોટા દિગ્ગજોને માત પણ મળી છે. જેમાના સિદ્ધાર્થ પટેલ ઇન્દ્રનિલ રાજ્યગુરૂ અર્જૂન મોઢવાડિયા દિલીપ સંઘાણી આત્મારામ પરમાર શબ્દશરણ તડવી શંકર ચૌધરી રજની પટેલ ચીમન સાપરિયા મહેન્દ્ર મશરૂ જયનારાયણ વ્યાસ ભૂષણ ભટ્ટ તેજશ્રી બહેન નારાયણ પટેલ મોહનસિંહ રાઠવા રામસિંહ પરમાર અર્જૂન મોઢવાડિયા શક્તિસિંહ ગોહીલ તુષાર ચૌધરી જયંત બોસ્કી સહિતના નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે.

જીતેલા દિગ્ગજો - 
  • વિજય રૂપાણી 
  • નીતિન પટેલ 
  • પ્રદીપસિંહ  
  • જયેશ રાદડિયા 
  • ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા 
  • બાબુ બોખિરિયા 
  • જીતુ વાઘાણી 
  • વાસણ આહીર 
  • હિતુ કનોડિયા 
  • પબુભા માણેક 
  • ધનજી પટેલ વઢવાણ 
  • કનુ પટેલ સાણંદ 
  • પરેશ ધાનાણી 
  • કુવરજી બાવળીયા 
  • શૈલેષ પરમાર     
  • અલ્પેશ ઠાકોર     

હારેલા દિગ્ગજો - 
  • દિલીપ સંઘાણી 
  • આત્મારામ પરમાર 
  • શબ્દશરણ તડવી 
  • શંકર ચૌધરી     
  • રજની પટેલ 
  • ચીમન સાપરિયા 
  • મહેન્દ્ર મશરૂ 
  • જયનારાયણ વ્યાસ 
  • ભૂષણ ભટ્ટ 
  • તેજશ્રી બહેન             
  • નારાયણ પટેલ 
  • મોહનસિંહ રાઠવા 
  • રામસિંહ પરમાર 
  • સિદ્ધાર્થ પટેલ          
  • ઈન્દ્રનીલ રાજ્યગુરુ 
  • અર્જૂન મોઢવાડિયા 
  • શક્તિસિંહ ગોહીલ             
  • તુષાર ચૌધરી

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ