બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / મનોરંજન / બોલિવૂડ / Bhaiyya Ji Teaser: બદલો લેવા નીકળ્યા મનોજ વાજપેયી: ફિલ્મ ભૈયા જીનું ખૂંખાર ટ્રેલર રીલીઝ

VIDEO / Bhaiyya Ji Teaser: બદલો લેવા નીકળ્યા મનોજ વાજપેયી: ફિલ્મ ભૈયા જીનું ખૂંખાર ટ્રેલર રીલીઝ

Last Updated: 10:33 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મનોજ બાજપેયી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. તેણે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ કરી છે. હવે તેની નવી ફિલ્મ ભૈયા જીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

મનોજ બાજપેયી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રતિભાશાળી કલાકારોમાંથી એક છે. તેણે પોતાના કરિયરમાં ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ કરી છે. હવે તેની નવી ફિલ્મ ભૈયા જીનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં તે બદલાની આગમાં સળગતો જોવા મળી રહ્યો છે. મનોજ બાજપેયીને ફિલ્મમાં ખૂબ જ ખતરનાક પાત્રમાં બતાવવામાં આવશે, જે તમે આ ટીઝરમાં જોઈ શકો છો. આ પહેલા પણ મનોજ બાજપેયી સસ્પેન્સ અને એક્શન સીનવાળી ફિલ્મો કરી ચૂક્યા છે, પરંતુ આ વખતે તેમની એક્ટિંગમાં કંઈક અલગ જ જોવા મળશે. ફિલ્મના ટીઝરને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે અને મેકર્સે ટીઝર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.

કેવું છે ફિલ્મ ભૈયા જીનું ટીઝર?

મનોજ બાજપેયીએ આ ફિલ્મનું ટીઝર શેર કર્યું છે, જેના કેપ્શનમાં લખ્યું છે, 'રિવેન્જ ફોર રિવેન્જ' તમારી નજીકના થિયેટરોમાં 24મી મેના રોજ ભૈયા જીને મળો.' આ સાથે તેણે હેશટેગ MB 100 લખ્યું છે અને તેનો અર્થ એ છે કે આ મનોજ બાજપેયીની 100મી ફિલ્મ છે. ફિલ્મના ટીઝરમાં જોવા મળે છે કે એક સાદો માણસ પોતાના ભાઈને ભણાવવા માટે બધું જ કરે છે. પરંતુ જ્યારે તેનો ભાઈ ષડયંત્રનો શિકાર બને છે અને તેની હત્યા કરવામાં આવે છે, ત્યારે બદલાની આગ સળગે છે. ટીઝર જોઈને તો ફિલ્મની સ્ટોરી સમાન લાગી રહી છે, પરંતુ ફિલ્મની સ્ટોરી કયા આધાર પર હશે તે 24 મેના રોજ સ્પષ્ટ થશે.

વધુ વાંચો : 'સિંઘમ અગેન'માં જોવા મળશે દીપિકા અને કરીનાનો જલવો, બેબોએ બન્નેના રોલ પર કર્યો ખુલાસો

મનોજ બાજપેયીનો આવો વિકરાળ લુક તમે ભાગ્યે જ કોઈ ફિલ્મમાં જોયો હશે. ભૈયા જી ફિલ્મનું નિર્દેશન અપૂર્વ સિંહ કાર્કી દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયી લીડ એક્ટર તરીકે જોવા મળ્યો છે. તમને જણાવી દઈએ કે, મનોજ બાજપેયીએ પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત ફિલ્મ 'દ્રોહ કાલ' (1994) થી કરી હતી. તે લગભગ 20 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે અને ફિલ્મ ભૈયા જી તેની 100મી ફિલ્મ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ