બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરતની સુમુલ ડેરીના પશુપાલકો માટે આનંદના સમાચાર, બોનસની જાહેરાત

logo

ગીર પંથકમાં ફરી ભુકંપનો આંચકો, સાસણ તથા આસપાસના વિસ્તારોમાં ધરાધ્રુજી

logo

પોઇચા પાસે નર્મદા નદીમાંથી વધુ 2 મૃતદેહ મળી આવ્યા, અત્યાર સુધી કુલ 6 લોકોના મૃતદેહ મળ્યા

logo

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદની આગાહી, સમગ્ર ગુજરાતમાં ગાજવીજ સાથે પડી શકે છે વરસાદ

logo

મોરબીની મચ્છુ નદીમાં ડૂબેલા ત્રણેય લોકોના મળ્યા મૃતદેહ, ફાયરની ટીમે આજે 2 લોકોના મૃતદેહને બહાર કાઢ્યા

logo

પાક નુકસાનની સહાય મુદ્દે કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ CMને લખ્યો પત્ર

logo

મુંબઇ હોર્ડિંગ દુર્ઘટના: અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 16 થઇ ગઇ

logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

VTV / બિઝનેસ / Extra / bank-will-not-accept-new-500-and-2000-note

NULL / 8 ડિસેમ્બરથી બંધ થશે 500-2000ની નોટ?? RBIની ગાઇડલાઇન જાહેર

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ઇન્ટરનેટ પર એક એવા સમાચાર અને મેસેજ વાયરલ થઇ રહ્યા છે જેમાં કહેવામાં આવ્યુ છે કે RBIના નવા નિયમ અનુસાર 8 ડિસેમ્બરથી આ ખાસ ક્રાઇટેરિયાની નવી નોટ અમાન્ય થઇ જશે. દેશની કોઇ પણ બેંક આ પ્રકારના નોટનો સ્વીકાર નહી કરે...

શું થયું સોશ્યલ મીડિયા પર વાયરલ?

વાયરલ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે RBIએ નવો નિયમ લાગૂ કર્યો છે જેના અનુસાર એવી તમામ નવી નોટ રદ્દી થઇ જશે જેમાં ધાર્મિક પૉલિટિક્સ અને બિઝનેસથી જોડાયેલો કોઇ મેસેજ અથવા તો કોઇ ઑબ્જેક્શનેનલ વર્ડ લખવામાં આવ્યો હશે જેને બેંક સ્વીકારશે નહી.

આ વાતથી જોડાયેલી એક અન્ય મેસેજ વાયરલ થયો છે જેમાં 8 ડિસેમ્બરથી ખાસ પ્રકારની નવી નોટ અમાન્ય ઘોષિત કરવામાં આવશે. ટૂંક સમયમાં આ બેંકોમાં તેણે જમા કરાવી દો. ગુજરાતની ચૂંટણીમાં પોતાની હારનું અનુમાન લગાવીને સરકારેના કહેવા પર RBIએ આ પગલું ભર્યુ છે.

આ છે નિયમ:

વાસ્તવમાં નોટ માન્ય નહી કરવાનો કોઇ નવો નિયમ નથી. પરંતુ નોટબંધી પછી RBIએ 'એક્સચેન્જ ઑફ નોટ્સ' નોટિફિકેશનમાં આ નિયમનો ઉલ્લેખ છે. RBI અનુસાર આ નોટિફિકેશન હાલની તારીખમાં પણ વેબસાઇટમાં છે. RBIએ સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલા આ દાવા ખોટા છે. RBI જ્યારે પણ આ પ્રકારનો નિયમ જાહેર કરે છે ત્યારે તેની નોટિફિકેશન મીડિયામાં જાહેર કરવામાં આવે છે. આ પ્રકારની ખાસ નોટોની સંબંધિત  'એક્સચેન્જ ઑફ નોટ્સ' નો નિયમ 2016માં લાગૂ કરવામાં આવ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ