બ્રેકિંગ ન્યુઝ
બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ
ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ
પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ
અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
Last Updated: 02:59 PM, 5 May 2024
ઓસ્ટ્રેલિયાની મહિલા સાંસદે આરોપ લગાવ્યો છે કે, તેને નાઉટ આઉટ દરમિયાન પહેલા ડ્રગ્સ આપવામાં આવ્યું હતું ત્યારે તેની સાથે રેપ કરાયો હતો. ક્વીન્સલેન્ડ લેબર પાર્ટીના સાંસદ બ્રિટ્ટેની લૌગાએ જણાવ્યું હતું કે તે મધ્ય ક્વીન્સલેન્ડ શહેર યેપૂનમાં એક રાત માટે બહાર નીકળી હતી ત્યારે અજાણ્યા લોકો તેની જોડે આવ્યાં હતા અને તેને પકડીને ડ્રગ્સ આપ્યું હતું જે પછી તેની પર રેપ કરાયો હતો. મહિલા સાંસદે વહેલી સવારે પોલીસમાં ફરિયાદ કરી હતી.
ADVERTISEMENT
ઘણી મહિલાઓ સાથે રેપ થયો
મહિલા સાંસદે કહ્યું કે મેં આ ઘટના જાહેર કર્યા બાદ બીજી ઘણી મહિલાઓ સામે આવી હતી અને પોતાની સાથે થયેલી આવી ઘટનાઓ જણાવી હતી. લાગા સાથેની ઘટના વીડિયો પર પણ બનાવવામાં આવી હતી. તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ક્વીન્સલેન્ડના પ્રીમિયર સ્ટીવન માઇલ્સે જણાવ્યું હતું કે સરકાર બ્રિટની લૌગાને દરેક રીતે ટેકો આપી રહી છે. બ્રિટની જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે તેમાંથી કોઈએ પસાર થવું ન જોઈએ.
ADVERTISEMENT
મહિલા સાંસદના રેપનો વીડિયો વાયરલ
આ મહિલા સાંસદના રેપનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જે પછી મહિલા સાંસદે લોકોને પોતાની પ્રાઈવેસીનું ધ્યાન રાખવાની અપીલ કરીને વીડિયો શેર ન કરવાનું કહ્યું છે. પોલીસે આ કેસમાં તપાસ શરુ કરી દીધી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT