ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / amazon-india-creates-over-6500-temporary-jobs-its-january-sale

NULL / Amazon ઇન્ડિયાએ નિકાળી 6500 નોકરીઓ જલ્દી કરો અપ્લાય

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જાણીતી ઇ કોમર્સ કંપની અમેઝોન ઇન્ડિયાએ આ મહિને 6500 નોકરીઓ આપવા જઇ રહી છે. હકીકતમાં અમેઝોન ઇન્ડિયા 20 24 જાન્યુઆરીએ અમેઝોન Great Indian Saleન આયોજિત કરવા જઇ રહી છે. કંપનીએ આ સેલ માટે ભરતીઓ કરી રહી છે. આ 6500 ભરતીઓ અસ્થાઇ પદો પર હશે અને માત્ર અમેઝોનના મેગા સેલ સુધી જ આ નોકરી રહેશે. 

જણાવી દઇએ કે કંપની દર વર્ષે આ સેલનું આયોજન કરે છે જેમાં વેબસાઇટ પર મળનારી બધી પ્રોડક્ટને ડિસ્કાઉન્ટ અને ઓફર્સની સાથે રજૂ કરવામાં આવે છે. કંપનીને દર વર્ષે પોતાના ગ્રાહકોને આ સેલમાં જોરદાર રિસ્પોન્સ મળે છે. 

અમેઝોન ઇન્ડિયા તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર 6500 લોકો માટે નિકાળવામાં આવેલી આ નોકરીઓ ડિલીવરી માટે લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટમાં થશે. અમેઝોનનો આ સેલ 4 દિવનસ માટે યોજાનાર છે. સામાન્ય ગ્રાહકો માટે અમેઝોનનો આ સેલ 31 જાન્યુઆરીએ થશે. પરંતુ એના 12 કલાક પહેલા 20 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યાથી અમેઝોન પ્રાઇમ મેમ્બરનો સેલ શરૂ થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ