ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Technology / airtel-launch-rs-799-recharge-plan-with-daily-3-5-gb-data-and-unlimited-calling-know-here-jio-rs-799-recharge

NULL / JIO કરતાં પણ સસ્તો પ્લાન લાઇ Airtel 98GB ડેટા સાથે મળી રહી છે આ સુવિધાઓ

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

JIO મે ટક્કર આપવા માટે એરટેલ એ જિયો કરતાં પણ સસ્તો પ્લાન લોન્ચ કરી દીધો છે. આ પ્લાન હેઠળ યૂઝર્સને દરરોજ 3.5 GB ડેટા મળશે. આ પ્લાનમાં યૂઝરને લોકલ એસટીડી અને રોમિંગમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળશે. આ પ્લાનની સમય મર્યાદા 28 દિવસની છે. આ  પ્રકારે આ પ્લાનમાં યૂઝરને કુલ 98GB ડેટા મળશે. આ પ્લાનની કિંમત 799 રૂપિયા છે. આ પ્લાન કંપનીના પ્રીપેડ યૂઝર્સ માટે છે. 

રિલાયન્સ જિયોના 799ના પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ ઇન્ટરનેટની સુવિધા મળી રહી છે. આ ઉપરાંત યૂઝર્સને લોકલ એસટીડી અને રોમિંગમાં અનલિમિટેડ કોલિંગ પણ મળશે. જો કે એમાં અનલિમિટેડ ઇન્ટરનેટ એક શરત સાથે આપવામાં આવી રહ્યું છે. યૂઝરને દરરોજનો હાઇ સ્પીડનો 3GB ડેટા મળે છે. આ પ્લાનની મર્યાદા 28 દિવસની છે. આ રીતે આ પ્લાનમાં કુલ 84GB ડેટા મળે છે. 

એરટેલના 399 રૂપિયાના પ્લાનમાં યૂઝરને 56 દિવસ સુધી દરરોજ 1GB ડેટા આપવામાં આવે છે. આ ઉપરાંત એક શરતની સાથે અનલિમિટેડ વોયસ કોલિંગની સુવિધા પણ આપવામાં આવી રહી છે. એક દિવસમાં 250થી વધારે કોલ કરી શકશે નહીં. તો એક સપ્તાહમાં 1000થી વધારે કોલ કરી શકશે નહીં. 448 રિચાર્જમાં 70 દિવસની મર્યાદા સાથે આ સુવિધા આપવામાં આવી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ