ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / afghanistan-moves-to-ban-whatsapp-and-telegram

NULL / 20 દિવસ માંટે WhatsApp થઇ જશે બંધ

Published By: vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જાણીતી મેસેંજર કંપની WhatsApp પર ચીનમાં પ્રતિબંધ છે . ત્યારે વધુ એક સમાચાર ધ્યાને આવતા WhatsApp ના ચાહકો માટે તે દુ:ખની વાત બની હતી. WhatsApp ના આગમન બાદ થોડા સમયમાં સેંકડો લોકોના દિલ અને દિમાગ પર રાજ કરવા લાગ્યુ છે નજીકના ભુતકાળમાં જ થોડા સમય માટે બંધ થતા કેટલોય ઉહાપોહ સર્જાઇ ગયો હતો. 

ઉલ્લેખનીય છે કે WhatsApp પર ચીનમાં પ્રતિબંધ આવ્યા બાદ અફઘાનિસ્તાન સરકારે પર WhatsApp અને ટેલીગ્રામ પર બેન લગાડવાનો નીર્ણય કર્યો છે તેવો એક પત્ર મીડીયામાં વાયરલ થયો હતો જો કે આજે પણ અફઘાનિસ્તાનમાં WhatsApp પોતાની સર્વીસ આપી રહ્યુ છે તે વાત સત્ય છે.

અફઘાનિસ્તાનના સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય સુરક્ષાને ધ્યાને રાખીને લેવાયો છે. જ્યારે અફઘાન સરકારના સુચના અને પ્રાધ્યોગિકી મંત્રાલયના કહેવા મુજબ WhatsApp દ્વારા આપવામાં સુવિધાની ક્વોલીટી ખરાબ હોવાને કારણે આ નિર્ણય લેવાયેલો છે. 
એત્રે એ વાત જણાવી દઇએ કે WhatsApp અને ટેલીગ્રામ પર આ પ્રતિબંધ 20 દિવસ સુધી જ છે અને આમ કરવાનુ કારણ અફઘાનિસ્તાનની ખાનગી એજંસી હોવનુ સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ.
 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ