ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 10-things-you-wont-be-able-to-do-without-your-pan-card

NULL / જો તમારી પાસે PAN નંબર નહીં હોય તો થઇ શકે છે મોટું નુકસાન

Published By: vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

PAN નંબરની જરૂરિયાત દિવસેને દિવસે વધી રહી છે. ટ્રાન્જેક્શનમાં ટ્રાન્સપર્ન્સી લાવવા માટે અને ટેક્સ ચોરી રોકવા માટે સરકાર PAN નંબરનો ઉપયોગ કરાવી રહી છે. પહેલા કેટલીક જગ્યાઓ પર જ PAN નંબરનો ઉપયોગ થતો હતો પરંતુ તેનો ઉપયોગ હવે દિવસેને દિવસે વધી રહ્યો છે. સરકાર તેનાથી જોડાયેલા કેટલાક નિયમોનું સંધોશન કર્યુ છે જેના કારણે ઘણા પ્રકારના ટ્રાન્જેક્શનમાં PAN નંબર આપવો અર્નિવાય થઇ ગયો છે. આ કારણથી તમારે તમારી સાથે PAN ડિટેલ્સ સાથે રાખવાની રહેશે. જો તમારી પાસે PAN કાર્ડ નથી તો માત્ર 110 રૂપિયામાં તમે બનાવી શકો છો. આ માટે તમારે ઑનલાઇન અપ્લાઇ કરવાનું રહેશે. જાણો કયા-કયા કામ માટે જરૂરી છે PAN નંબર....

આ 10 કામો માટે જરૂરી છે PAN નંબર:

બેંક એકાઉન્ટ ખોલવા અને FD માટે જરૂરી

એક દિવસમાં 50000 કે તેથી વધારે રોકડ ઉપાડવા અથવા તો રોકડ જમા કરાવવા માટે

પોર્પર્ટી ખરીદવા માટે જરૂરી

ગાડી ખરીદવા માટે જરૂરી 

વિદેશ યાત્રા માટે ફ્લાઇટની ટિકિટ બુક કરાવવા માટે જરૂરી

હોટલ બિલની પેમેન્ટ માટે જરૂરી

શૅર બોન્ડ મ્યુચુઅલ ફંડ અથવા તો ડિબેન્ચર ખરીદવા માટે જરૂરી

 ક્રેડિટ કાર્ડ ડેબિટ અથવા તો ડિમેટ એકાઉન્ટ માટે એપ્લાઇ કરવા માટે જરૂરી

કોઇ પણ પ્રકારની કમાણી માટે નહી તો 20% TDS કાપશે

પ્રી-પેડ મની વૉલેટ અથવા તો ગિફ્ટ કાર્ડ 50000 અથવા તો તેની ઉપરના ટ્રાન્જેક્શન માટે જરૂરી

ઑનલાઇન આ રીતે બનાવો PAN કાર્ડ:
 
ઑનલાઇન અપ્લાઇ કરવા માટે તમે NSDLની પોર્ટલ https://www.tin-nsdl.com/ પર જઇને સર્વિર્સિઝમાં જાઓ.

https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html આ લિંક પર ક્લિક કરો.

અહીંયા તમે જરૂરી જાણકારી જેવી કે નામ મોબાઇલ ઇમેલ આઇડી આપો.

તમારા ડૉક્યુમેન્ટને સ્કેન કરીને અપલોડ કરો

ફી ઑનલાઇન જ જમા કરો

તમારું PAN કાર્ડ બનીને તૈયાર થઇ જશે.

આ રીતે પણ બનાવી શકો છો PAN કાર્ડ:

http://www.incometaxindia.gov.in/Pages/default.aspx લિંક પર જાઓ.

PAN ઑપ્શનમાં જઇને અપ્લાઇ ઑનલાઇન પર ક્લિક કરો.

NSDL અથવા તો UTIITSLની મદદથી ફોર્મ ભરીને જમા કરી શકો છો.

આ માટેની ફી 96 રૂપિયા છે.

ક્રેડિટ કાર્ડ/ ડેબિટ કાર્ડ અથવા તો નેટ બેંકિંગની મદદથી પેમેન્ટ કરો

પેમેન્ટ થયા પછી અને તમારું એપ્લિકેશન જમાં થયા પછી એક્નોલિજમેન્ટ ફોર્મનો પ્રિન્ટ આઉટ લઇને તેના પર તમારો ફોટો લગાવી અને સાઇન કરો.

જરૂરી ડૉક્યુમેન્ટ તેની સાથે જોડીને કૂરિયર અથવા તો સ્પીડ પોસ્ટથી  NSDL/UTIITSL પર મોકલવાનું રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ