બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / Extra / 1-died-after-fatal-fire-breaks-out-in-oil-pipeline-near-kesar-terminal-kandla

NULL / VIDEO: કંડલા કેસર ટર્મિનલ પાસેની પાઇપલાઇનમાં લાગી આગ એકનું મોત

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

કચ્છ:કંડલા કેસર ટર્મિનલ પાસેની પાઇપલાઇનમાં આગ લાગી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થઇ ગયું છે. જયારે અન્ય 1 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયાનાં અહેવાલ મળ્યા છે. આગના આ બનાવની જાણ થતાં ERC અને કંડલા પોર્ટના અધિકારીઓ દોડી આવ્યા હતા.

જયારે ફાયર ફાઇટરની 7 ટીમે જહેમત ઉઠા વીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આગ ક્યાં કારણોસર લાગી તે હજુ જાણવા મળ્યુ નહોતુ. આગ લાગવાની ઘટનાની તંત્રે નોંધ લઇ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ