Zomato પર મધર્સ ડેના દિવસે લોકોએ સૌથી વધારે આ આઇટમ ઓર્ડર કરી
Zomato એ મધર્સ ડે પર નવો રેકોર્ડ બનાવ્યો છે. રવિવારે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી અને આ દરમિયાન Zomato પર સૌથી વધ
Zomatoના CEO દીપેન્દ્ર ગોયલે X પ્લેટફોર્મ પર લખ્યું, અમે સૌથી વધુ ઓર્ડરનો પોતાનો રેકોર્ડ પાર કર્યો છે. તેણે Zomato અને Blinkit યુઝર્સનો પણ આભાર માન્યો
Zomatoના CEOએ કહ્યું કે મધર્સ ડે દરમિયાન સૌથી વધુ ચોકલેટ કેકનો ઓર્ડર આપવામાં આવ્યો છે. તે પાઈનેપલ કેક કરતા ત્રણ ગણી વધારે હતી.
આ સિવાય દીપેન્દ્ર ગોયલે બીજી પોસ્ટમાં મધર્સ ડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો પણ શેર કરી છે. આ ઉજવણીમાં તેણે તેના ઓફિસ સ્ટાફની માતાને આમંત્રણ આપ્યું હતું.
આ પહેલા કંપનીને નવા વર્ષની સાંજ અને વેલેન્ટાઈન ડે પર ઘણા બધા ઓર્ડર મળ્યા હતા. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ બિરયાનીનો ઓર્ડર સૌથ