મલાઈકા, પ્રિતી સહિત બોલીવૂડની બેબ્સના જીમ લૂકે મચાવી ધમાલ

મલાઈકા, પ્રિતી સહિત બોલીવૂડની બેબ્સના જીમ લૂકે મચાવી ધમાલ

ક્યુટ સઈ માંજરેકર જિમ સેશનમાં બ્લેક આઉટફિટ્સમાં થઈ સ્પોટ

આઈપીએલની વચ્ચે વર્ક આઉટ કરતી જોવા મળી પ્રિટી વુમન પ્રિતી ઝિન્ટા

જાહ્ન્વી કપૂરની બહેન ખુશી કપૂર પણ મુંબઈમાં જીમ બહાર થઈ સ્પોટ

બ્રેક અપની વાતો વચ્ચે સ્માઈલ સાથે વર્કઆઉટ માટે સ્પોટ થઈ અનન્યા પાંડે

જિમ લૂકથી ચર્ચા જગાવનાર મલાઈકા અરોરાનો આ છે લેટેસ્ટ જિમ લૂક