જો-જો ઘર ખરીદવામાં ઉતાવળ કરતા!

ઘર ખરીદવાનો વિચાર કરો છો? તો પહેલા આટલી બાબતો ખાસ ધ્યાન રાખજો

જો તમે ઘર કે ફ્લેટ ખરીદી રહ્યા છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખો. નહિંતર તમને પછીથી ઘણી તકલીફો પડી શકે છે.

પ્રોપર્ટીના પહેલા માલિક કોણ છે, જમીનમાં કોઈ વિવાદ તો નથી, વગેરે વાતો પહેલેથી જ જાણી લો.

જમીનના પેપર્સને જરૂર વેરિફાઈ કરાવી લો, નહિંતર તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે.

સાચી કિંમતની જાણકારી મેળવો, જેથી પછી તમને એવું ન લાગે કે તમારી સાથે છેતરપિંડી થઈ છે.

જો તમે પ્રોપર્ટી પર લોન લઈ રહ્યા છો તો લોન જાતે કરાવવાની કોશિશ કરો, જેથી વ્યાજ ઓછું થઈ શકે કારણ કે પ્રોપર્ટી ડીલર તમને એનબીએફસીથી પણ લોન અપાવી શકે છે,