ગોલ્ડન કલરની એલિગન્ટ સાડીમાં માનસી પારેખ જબરજસ્ત લાગી રહ્યા છે. ફોટો કર્ટસી: ઈન્સ્ટાગ્રામ
આહા.. એશા કંસારાની સ્માઈલ તો જુઓ. પિંક બોર્ડરવાળી આ સાડીનો લૂક તમે પણ કોપી કરી શકો છો. ફોટો કર્ટસી: ઈન્સ્ટાગ્રામ
આપણી ગુજરાતી ગોરી દીક્ષા જોશી પણ સાડીમાં માશાઅલ્લાહ લાગી રહ્યા છે. ફોટો કર્ટસી: ઈન્સ્ટાગ્રામ
આ જુઓ આપણી 'બિટ્ટુ' એટલે કે આરોહી મોડર્ન ડિઝાઈનની સાડીમાં કેટલી જચી રહી છે. ફોટો કર્ટસી: ઈન્સ્ટાગ્રામ
મનડે બ્લૂઝ નહીં આ છે મમતા સોની બ્લૂઝ. એકદમ પ્લેન સાડીમાં ઝળકી રહી છે સાદગી. ફોટો કર્ટસી: ઈન્સ્ટાગ્રામ
જસ્ટ લૂકિંગ લાઈક અ વાવ. કિંજલ રાજપ્રિયાનો સાડી લૂક જોઈને બીજા કોઈ શબ્દો સૂજતા જ નથી.ફોટો કર્ટસી: ઈન્સ્ટાગ્રામ
ગુજરાતી એક્ટ્રેસિસના સાડી લૂક તો મન મોહી લેશે!