અખાત્રીજ 10 મે 2024ના રોજ છે, આ દિવસે સોના-ચાંદીની ખરીદી શુભ મનાય છે.
પૌરાણિક કથા પ્રમાણે અખાત્રીજે કુબેરને ધનભંડાર મળ્યો હતો, એટલે આજે લક્ષ્મીજી અને કુબેરની પૂજા થાય છે.
લક્ષ્મીજી અને કુબેરની પૂજા કરવાથી આવક અને ધન વધે છે, જીવનમાં સમૃદ્ધિ આવે છે.
કુબેરદેવને ચંદન, ચોખા, અત્તર, લવિંગ, ઈલાયચી, સોપારી, નૈવેદ્ય, ફળ ફૂલ અર્પણ કરી, કુબેર ચાલીસાનો પાઠ કરો.
ॐ श्रीं, ॐ ह्रीं श्रीं, ॐ ह्रीं श्रीं क्लीं वित्तेश्वराय: नम:' મંત્રનો જાપ કરો, કુબેર દેવ પ્રસન્ન થશે.
અખાત્રીજના દિવસે જરૂર કરજો આ કામ, થશે ધનવર્ષા