વર્તમાનમાં વધતા હોર્ટ એટેકના બનાવને લઈ VTVએ પદ્મશ્રી કોર્ડિયોલોજીસ્ટ ડો. તેજસ પટેલ સાથે ખાસ વાતચીત કરી છે, તેમની પાસેથી હર્દય સંબંધિત મનમાં ખુચતા કેટલાક સવાલોના જવાબ મેળવ્યા છે.
ટીમ ઈન્ડિયાને રાજકોટ વનડેમાં 66 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા (81) અને વિરાટ કોહલી (56)ની અડધી સદી છતાં ભારત ઓસ્ટ્રેલિયાના 353 રનના લક્ષ્યાંકને હાંસલ કરી શક્યું ન હતું.
મહામંથન : મોંઘવારી, મોંઘવારીની બૂમરાણ વચ્ચે સરકાર સામાન્ય માણસની પડખે તો ઉભી રહી અને નેપાળથી ટામેટા આયાત કરી લીધા, બીજી તરફ હવે ટામેટાના ભાવ સામાન્ય માણસને પરવડે તેવા થઈ ગયા છે પરંતુ ખેડૂતની સ્થિતિ કફોડી થઈ ગઈ છે.
અમદાવાદના સિંધુ ભવન રોડ પર ગેલેક્સી સ્પાના સંચાલકે રોડ પર તેની મહિલા ફ્રેન્ડને સખત માર મારીને તેના કપડાં ફાડી નાખ્યાં હતા. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.
PM Modi Gujarat Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાજ્યમાં અનેક પ્રકલ્પોનું ઉદ્ઘાટન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યુ, અમદાવાદ, છોટાઉદેપુર અને વડોદરામાં વિવિધ કાર્યક્રમો યોજાયા
પરિણીતી ચોપરા એક મહાન અભિનેત્રી હોવા ઉપરાંત એક સારી ગાયિકા પણ છે. દરેક વ્યક્તિ આ જાણે છે. હવે પરિણીતી ચોપરાએ તેના લગ્ન પ્રસંગે એક ગીત ગાયું છે. ખાસ વાત એ છે કે આ ગીત તેણે તેના પતિ રાઘવ ચઢ્ઢા માટે ગાયું છે.
અમદાવાદ હાટકેશ્વર બ્રિજ કૌભાંડ બાદ AMCનો જાગ્યું છે અનેએ જેમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ દરમિયાન કેડિલા બ્રિજ સહીતનાં બ્રિજની હાલત આવી હોવાનું સામે આવ્યું છે.
IND vs AUS: રાજકોટનાં મેદાન પર ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે ચાલી રહેલ ત્રીજી વનડે મેચમાં વિરાટ કોહલી મસ્તીનાં મૂડમાં દેખાયા. ફિલ્ડ પર પોતાના ડાંસથી સૌનું દિલ જીતી લીધું.
9 વર્ષો બાદ યારિયાનાં મેકર્સ સિક્વલ ફિલ્મ Yaariyan 2 ઓક્ટોબરમાં રિલીઝ કરવા જઈ રહ્યાં છે. આજે મેકર્સે ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ કર્યું છે. જુઓ વીડિયો.