FOLLOW US
દુનિયાના 10 સૌથી વિનાશક ધરતીકંપ આવ્યા હતા. જેમાં 1 ભારતમાં પણ કચ્છમાં આવેલ ભૂકંપનો સમાવેશ થાય છે. જાણો 10 સૌથી વિનાશક...
IPL ચેરમેન અરુણ ધુમલે સત્તાવાર રીતે મહિલા આઈપીએલની તારીખ જાહેર કરી દીધી છે.
ફોટોઝ જોઈને તમારા રૂંવાટા ઊભા થઈ જશે...કંઝાવાલા કેસ જેવો જ એક બનાવ ઉદયપુરમાં પણ બન્યો છે. ઘટના બાદ છેલ્લે યુવકનું...
તૂર્કીમાં આવેલા ભૂકંપમાં મરનાર લોકોની સંખ્યા 2000ને પાર પહોંચી છે અને 5000 લોકો ઘાયલ થયા હોવાથી મોતનો આંકડો હજુ પણ...
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ખટાસ ગામે ખેડૂતને ત્યાં નકલી ઇન્કમટેક્સની રેડ કરી છેતરપિંડી કરી હતી...
ઈન્ડિયા એનર્જી વીક 2023 સોમવારથી બેંગલુરુમાં શરૂ કરાયો. આ દરમિયાન દેશના 11 રાજ્યોમાં E-20 પેટ્રોલ લોન્ચ કરવામાં આવ્યું....
હિંમતનગર પાલિકાએ નોનવેજનું વેચાણ કરતી છાપરીયા અને મોતીપુરા વિસ્તારની દુકાન ઉપર તવાઈ બોલાવી છે, ફૂડ એન્ડ ડ્રગ્સ...
તૂર્કી અને સીરિયામાં ફરી એકવાર 7.6 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. 12 કલાકની અંદર બીજો મોટો આંચકો અનુભવાયો છે.
દુનિયાભરમાં છટણીની ખબરોની વચ્ચે આજે દિગ્ગજ કંપની ડેલ ટેક્નોલોજીના કર્મચારીઓ પર છટણીની તલવાર લટકી રહી છે.
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જંત્રીના ભાવ વધારા મામલે નિવેદન આપતા કહ્યું, ગરીબ લોકોને પોતાનું ઘર બને માટે...