FOLLOW US
104 પુરૂષ અને 103 મહિલાઓએ CWG-2022માં લીધો ભાગ , ભારતના ખેલાડીઓએ 61 મેડલ જીતીને વધાર્યુ દેશનું ગૌરવ
અમદાવાદમાં ઇસનપુરના બનારસી સમોસા હાઉસમાં દાઝીયા તેલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવતા તંત્ર દ્વારા સીલ...
પ્રધાનમંત્રી મોદી 15 ઓગસ્ટે દેશને એક મોટી ભેટ આપવા જઈ રહ્યાં છે જેમાં દેશના લોકોને સરખી, સસ્તી અને સારી આરોગ્ય...
આરોગ્ય કર્મચારીઓની ગ્રેડ-પે રૂપિયા 1 હજાર 900 થી વધારી રૂપિયા 2 હજાર 800 કરવા માગ, અન્ય પડતર માંગો લઈ સરકાર સામે માંડ્યો...
કિડની આપણા શરીરનુ મહત્વપૂર્ણ અંગ છે. અમે અહીં તમને જણાવીશું કે તમે કઈ રીતે તમારી કિડની ડિટૉક્સ કરી શકો છો.
લક્ષ્ય સેને ડેબ્યૂ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતને 20મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ ભારતને 19મો ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
ઓસ્ટ્રેલીયાની ટીમી કુલ 161 રન બનાવ્યા હતા પણ તેની સામે ભારતીય ટીમ 19.3 ઓવરમાં 152 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી
બર્મિગહમમાં ભારતે અત્યાર સુધી કુલ 18 ગોલ્ડ,15 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 10માં દિવસે કોને કોને મેડલ જીત્યા....
કોમનવેલ્થમાં ગોલ્ડ જીતનાર ભારતીય બોક્સર નિખત ઝરીને પ્રધાનમંત્રી મોદીને લઈને એક મોટું નિવેદન આપ્યું હતું.